કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837

#સુપરશેફ2

#સુપરશેફ2

વધુ વાંચો

આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837

#સુપરશેફ2

#સુપરશેફ2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 400 ગ્રામબટેટા
  2. 3વાટકો ઘઉંનો લોટ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીલસણની પેસ્ટ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. કોથમીર
  10. પરોઠા શેકવા માટે તેલ જરૂર મુજબ
  11. લોટ બાંધવા માટે પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાને બાફી લો પછી એને હાથેથી ક્રશ કરી લો લ્યો પછી એની અંદર લાલ મરચું ધાણાજીરુ કોથમીર મીઠું ગરમ મસાલો આદું-મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ નાંખીને સરખી રીતે મિક્સ કરી અને એના બોલ કરી લ્યો

    આલુ પરાઠા(alu parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પરાઠા(alu parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પરાઠા(alu parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણમાં લોટ લઈને એની અંદર થોડુંક મીઠું નાખી અને લોટને મીડીયમ બાંધી લેવા લોટ બંધાઈ જાય પછી એને પાંચ મિનિટ ઢાંકીને રાખી દેવા પછી એના લૂઆ કરી અને બટેટાના મસાલા નાખી પરોઠા વણી લેવા

    આલુ પરાઠા(alu parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરાઠા(alu parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ પરાઠા(alu parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પરોઠા હલકે હાથે થી વડી લેવા પછી પરોઠાને તેલ લગાવીને ધીમા આંચે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા પરોઠા થઈ જાય પછી સર્વિંગ ડીશમાં કાઢી લો

    આલુ પરાઠા(alu parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પરાઠા(alu parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ પરાઠા(alu parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે આલુ પરોઠા દહીં સાથે

    આલુ પરાઠા(alu parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર July 15, 2020 17:12

ટિપ્પણીઓ (5)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
July 16, 2020 00:53
Jordar
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જાડા મઠિયા/મઠની પૂરી (moth dal poori recipe in gujarati)
  2. ખાજા(khaja recipe in Gujarati)
  3. વડાપાવ ટ્વિસ્ટર
  4. ચકરી(Chkari recipe in Gujarati
  5. તંદૂરી રોટી (Tanduri Roti Recipe In Gujarati)
  1. મિક્સ લોટના દૂધી ના મુઠીયા(mix lot dudhi muthiya recipe in Gujarati (
  2. સમોસા બાટી(samosa bati recipe in Gujarati)
  3. ફુલકા રોટલી. (Phulka Rotli in Gujarati)
  4. ચણાના લોટમાં બટાકા વડા(bataka vada recipe in Gujarati (
https://cookpad.wasmer.app/in-gu/recipes/13180891
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close