રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)

રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.
#માઇઇબુક
# સુપરશેફ2
# રાગી નો લોટ

રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક બાઉલમાં છીણેલું બીટ લઈ તેમાં મીઠું એડ કરી મિક્સ કરી પાંચ મિનિટ માટે રહેવા દેવું એટલે તેમાંથી વધારાનું પાણી હશે એ નીકળી જશે, તેને નિચોવીને વધારાનું પાણી કાઢી અને એક ડીશમાં લો.
- 2
હવે એક બીજા બાઉલમાં રાગી નો લોટ, ઘઉંનો લોટ, બધા મસાલા એડ કરવા, તેલનું મોણ નાંખી બરાબર મિક્સ કરવું, તેમાં છીણેલું બીટ નાખવું.
- 3
હવે બીટ અને લોટને બરાબર મિક્સ કરવું લાગે તો બીટનું જે પાણી નીકળેલું એ તમારે એડ કરવું જરૂર પ્રમાણે મીઠું એડ કરવું ને લોટની કણક બાંધવી
- 4
પછી તેમાંથી ભાખરી જેવા મીડીયમ સાઇઝ ની જાડાઈ વાલા વાલા પરાઠા વણો. તેને તવી પર ઘી લગાવીને બંને સાઈડ બરાબર શેકી લેવા, પ્લેટમાં કાઢીને સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ