ચાટ (chaat recipe in Gujarati)

ચાટ (chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ધાણાભાજી,ફુદીનો,લીલા મરચા, લીંબુ,ગોળ,માંડવીના દાણા, મીઠું નાખીને મિક્ષચરમાં ક્રશ કરો. લીલી ચટણી બનાવો.
- 2
લસણ, લાલ મરચાં, માંડવી ના બી, તેલ અને મીંઠુનાખીને મિક્ષચરમાં ક્રશ કરો.લાલ ચટણી બનાવો.
- 3
બટેટાને સ્મેશ કરી લીલા મરચાંની પેસ્ટ, ધાણાભાજી, લીંબુ, ખાંડ, મીંઠુ, કોનૅફલોર નાખો. કોનૅફલોર માં થોડું પાણી નાંખીને સ્લરી બનાવો. તેમા ડીપ કરીને તેના પર ટોસ્ટના ભૂકામાં રગદોળી ને ચોરસ આકારની પેટીસ બનાવો. તેને નોનસ્ટિક માં સેલોફ્રાય કરો.
- 4
ચણાના લોટમાં આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણાભાજી,મીઠું, હળદર નાખો. પાણી નાંખીને ભજીયા જેવું બેટર બનાવો.
- 5
આ બેટર ને નોનસ્ટિક પેન પર ચોરસ આકાર આપી સ્પ્રેડ કરો. આરીતે તેના ચાર કટકા કરો.
- 6
એક કટકા પર લીલી ચટણી લગાવો. બીજા કટકા પર મેયોનીઝ સ્પ્રેડ કરી પેટીસ મુકો. પાછી મેયોનીઝ લગાવો. પછી ત્રીજો કટકો મૂકી ગ્રીન ચટણી લગાવો ચોથો કટકો મૂકી દો.
- 7
આ બનાવેલ લેયર ને ચાર ભાગ માં વિભાજીત કરી ટુથપિકથી ચારે બાજુ થી ફિક્સ કરી દો.
- 8
તેમાં મસાલા ચણા (કાબુલી અને લાલ ચણાનો બાફી તેમા તેલ મીઠું મરચું હળદર ધાણાજીરું અને આમચૂર પાઉડર નાખવુ) ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં નાખવા.
- 9
ટોમેટો કેચપ, ઝીણી સેવ, લીલી ચટણી અને ચીઝ ક્શ કરી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
ચાટ તો બધાના ઘરમાં બનતીજ હોય છે અને ધણી જાતની ચાટ બને છે.આજે મે બધાંને ભાવે તેવી કોર્ન ચાટ બનાવી છે. #GA4#Week6 Aarti Dattani -
ચણા ચાટ (chana Chaat recipe in Gujarati)
#GA4#week6#Chaat આજની રેસિપી છે દેશી ચણા ચાટ. મોટા ભાગે બાળકો ને કઠોળ ભાવતા નથી હોતા. તો આજે મે ચણા ને ચાટ રૂપે રજૂ કર્યા છે. આમ પણ ચાટ ચટપટી વાનગી હોવાથી બાળકો ને વધુ ભાવે છે ને ખાઈ પણ લે છે તો જુઅો રેસિપી. Binal Mann -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
#GA4#Week11#sprout#green onion ઘણી બધી અલગ અલગ વસ્તુઓ માંથી જાત જાતના ચાટ બનતા હોય છે દિલ્હી ચાટ, પાપડી ચાટ, કોર્ન ચાટ વગેરે ઘણા બધા ચાટ બનાવતા હોઈએ છીએ. મેં આજે એકદમ હેલ્ધી ચાટ બનાવ્યો છે જે ફણગાવેલા મગ માંથી બનાવ્યો છે ફણગાવેલા મગમાં ચટપટા મસાલા અને ગ્રીન ઓનિયન ઉમેરી આ ચાટ તૈયાર કર્યો છે. કોઈપણ ચાટ બનાવીએ તેમાં દહીં તો ઉમેરવું જ જોઈએ તેની સાથે મેં ઝીણી સેવ અને પોટેટો સલી પણ ઉમેરી છે તો ચાલો આ હેલ્ધી અને ખૂબ જ ઓછા સમયમાં બનતો એવો ટેસ્ટી ચાટ બનાવીએ. Asmita Rupani -
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો સમોસા ચાટ ( Sneha Patel -
બાસ્કેટ પૂરી ચાટ (Basket Puri Chaat Recipe In Gujarati)
#SFC#Streetfood#Cookpadgujarati બાસ્કેટ પૂરી ચાટ એક સ્વાદિષ્ટ ચાટ રેસીપી છે જે ક્રિસ્પી ડીપ-ફ્રાઈડ બાઉલ અથવા બાસ્કેટ સાથે બનાવવામાં આવે છે. આ બાસ્કેટ પૂરી ને બટાકા-ચણા, મસાલા, બારીક સમારેલા શાકભાજી અને ઉપર ચાટ ચટણી અને સેવથી ભરેલી છે. તેનો સ્વાદ મીઠો, ખાટો અને મસાલેદાર છે અને તે તમામ પ્રકારના વય જૂથોને પસંદ છે. આ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે. જે ઝડપથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
-
સુરત ની ફેમસ આલુ પૂરી (Surat Famous Aloo Poori Recipe In Gujarati)
#EBWeek8એકદમ અલગ સ્વાદ સાથે ચટપટી આલુ પૂરી Pinal Patel -
રાજકોટની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe in Gujarati)
#CTરાજકોટ ના લોકો ખાવા-પીવા ના ખૂબ શોખીન હોય છે. હવે જે પ્રખ્યાત ચટણી બનાવીને વેચવાનું શરૂ કરનાર બે અગ્રણીઓ છે તે રસિકભાઇ ચેવડાવાલા અને ગોરધનભાઇ ચેવડાવાળા છે. પરંતુ અન્ય નાસ્તાઓ, રાજકોટની ચટણી જ આ બધું ખાસ બનાવે છે. જાતે જ રાજકોટની ચટણી મોટી બેચેમાં વેચાય છે. તે અન્ય દેશોમાં પણ નિકાસ થાય છે. આ ચટણી સેન્ડવીચ, ભજીયા,ચાટ, ભેળ, ઢોકળા સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી બનાવવા માં સરળ છે. હવે તો ગ્રીન ચટણી માત્ર રાજકોટ માંજ નહિ પણ ગુજરાત ના અન્ય શહેરો માં પણ મળતી થઇ ગઈ છે... Pinky Jesani -
દાળ પૂરી ચાટ
#ઇબુક#Day 2દહીં બટાટા પૂરી,રગડા પૂરી... બનાવીને સ્વાદ માણો હશે..હવે બનાવો અને સ્વાદ માણો સ્વાદિષ્ટ.. દાળ પૂરી ચાટ .પાણી પૂરી ની પૂરી માં મસાલેદાર ચણા દાળ નો સ્ટફીગં , લીલી ફુદીના-કોથમીર ની ચટણી અને ખજૂર ની ચટણી, ડુંગળી અને ટામેટા, બેસન સેવ થી ગાર્નિશ કરેલું સ્વાદિષ્ટ વાનગી છે. Jasmin Motta _ #BeingMotta -
-
રગડા ઘૂઘરા (Ragda Ghughra Recipe In Gujarati)
#PSઆપણા ગુજરાત માં અવનવી ચટપટી વાનગી ઓ બનતી હોય છે. ચટપટી વાનગી ઓ માં પણ ખૂબ અલગ અલગ પ્રકાર ના ઈનોવેશન જોવા મળે છે. અહીં મેં તીખા ઘૂઘરા બનાવ્યાં છે જેની સાથે રગડો બનાવ્યો છે જેને ચાટ ની ચટણી ઓ સાથે સર્વ કરવા માં આવે તો એક વિશેષ ચટપટી વાનગી બને છે જે નાના બાળકો થી મોટા વડીલો ને પણ ખૂબ ભાવે તેવી છે.#cookpadgujarati#cookpadindia Neeti Patel -
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
આલુ મગફળી ચાટ (Aloo peanut Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chaatચાટ એવી વસ્તુ છે જેમાં બધી વસ્તુ ઈચ્છા મુજબ વધુ ઓછી કરી શકાય છે.. કાર્બોહાઇડ્રેટ ને પ્રોટીન મિક્સ આ ચાટ સ્વાદિષ્ટ લાગે છે. KALPA -
પૌવા ની ચાટ(Pauva Chaat recipe in Gujarati)
#GA4#week6 એકદમ ચટપટી અને બાળકો અને ઘરના બધા લોકો ને પણ ભાવશે. Poonam chandegara -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ખુબ જ પૌષ્ટિક ચાટ છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Pinal Patel -
બેબી-પોટેટો ચાટ (Baby Potato Chat Recipe In Gujarati)
ચાટ નુ નામ પડતા બધા ને ખૂબજ ભાવે છે. કોઈ પણ પ્રકાર ના ચાટ બધા ની ફેવરેટ છે. Trupti mankad -
કોર્ન ટીક્કી ચાટ(Corn Tikki Chaat Recipe in Gujarati)
#GA4 #WEEK6 આ ચાટ ટેસ્ટમાં બઉ સરસ લાગે છે. Shailee Priyank Bhatt -
આલુ લચ્છા કટોરી ચાટ
ચાટ બધાંની ફેવરીટ ,ગમે ત્યારે ભાવે જ.આથી આલુ લચ્છા કટોરી ચાટ બનાવી.#મૈન કોસૅ#તીખી#goldenapron3#52 Rajni Sanghavi -
છોલે ચાટ(Chole Chaat Recipe In Gujarati)
#દિલ્હીની ચાદની ચોકની મશહુર મસાલેદાર ચટપટી છોલે ચાટ છે. ચાટ નામથી જ મોઢામાં પાણી આવી જાય છે. તેમાં ખાટી મીઠી ચટણી ભળે. લસણની તીખી ચટણી ઉપરથી તીખી સેવ,કાદા ટામેટા ભળે તો સોનામાં સુગંધ ભળે તેવું લાગે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
જમરૂખ ની ચાટ(Guava Chaat Recipe in Gujarati)
#CookpadTurns4#FruitHappy 4th Birthday Cookpad!!કુકપેડ ને ચોથા જન્મદિવસ ની ખુબ ખુબ બઘાઇ...💐મેં આજે કુકપેડ નો જન્મદિવસ મનાવવા માટે જમરૂખ ની ચટપટી ચાટ બનાવી છે જે જલદી બની જાય છેBirthday હોય એટલા બઘા ને પેલા સ્વીટ ,સ્પાઇસી , ને ચટપટુ જ બનાવવાનું કે ખાવાનો વિચાર આવે કે મન થતું હોય છે તો મે આજે થોડું ચટપટુ ને અલગ જ ડીશ બનાવી...જમરૂખ ની ચટપટી ચાટ...😋મારા ઘણા Cookpad ના Friend છે જેણે સ્વીટ બનાવ્યું છે તો તેની સાથે સાથે થોડું ચટપટું પન જોઇ એ ને..સાચી વાત છે ને.., Rasmita Finaviya -
મખાણા ચાટ(Makhana Chaat Recipe in Gujarati)
આપણે બધાં ને ચાટ ખૂબ ભાવે તો આજે મેં અલગ ચાટ બનાવી .મખાણા ની ચાટ, જેમાં માં ખૂબ વિટામિન, કેલિશયમ હોય છે. તેમજ ખૂબ ટેસ્ટી હોય છે#GA4#WEEK13 Ami Master -
ચપાટી ટાકોઝ ચાટ(Chapati Tacos Chaat Recipe in Gujarati)
આ એક ઇનોવેટિવ રેસીપી છે આપણે ટાકોઝ ખાઈએ એ મકાઈના લોટના હોય છે અને તેમાં રાજમાનું સ્ટિંગ કરવામાં આવે છે પણ આ ટાકોઝ ને મેં ઘઉંના લોટ માંથી બનાવ્યા છે અને સ્ટફિંગ પણ ચટાકેદાર એટલે કે ચાટમા હોય તેવું કર્યું છે.#સુપરશેફ૨ Ruta Majithiya -
-
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
# ચાટ તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ચાટ જોઈ ને તો મોમાં પાણી આવી જાય છે. ચાટ તો મારી પણ ફેવરિટ છે તો ચાલો... Arpita Shah -
દરબારી ચાટ (Darbari Chaat Recipe In Gujarati)
દરબારી ચાટ કાબુલી ચણા, બટાકા અને ચણાની દાળમાંથી બનતી ચાટ છે જે રોજબરોજ બનતી ચાટ કરતાં એકદમ અલગ, સ્વાદિષ્ટ અને ચટપટી ચાટ છે. આ એકદમ સરળ પરંતુ ખૂબ જ ફ્લેવરફુલ રેસીપી છે. આ મૂળભૂત રુપે ક્યાં ની રેસીપી છે એનો મને ખ્યાલ નથી કારણ કે ઘણા વર્ષ પહેલા મેં આ રેસિપી ક્યાંક જોઈ હતી કે વાંચી હતી અને મેં મારી બુક માં લખી રાખી હતી જે આજે હું અહીંયા શેર કરું છું. મેં આ રેસીપી ઘણીવાર બનાવી છે અને બધાને ખૂબ જ પસંદ પડે છે. આ એકદમ અલગ અને સ્વાદિષ્ટ એવી ચાટની રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે.#PS#cookpadindia#cookpad_gu spicequeen -
ટામેટા કી ચાટ (Tomato Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiજ્યારે કોઈપણ ચટપટી વાનગી નું નામ આવે ત્યારે ચાટ અવશ્ય જ યાદ આવે છે. મેં આજે બનારસની ફેમસ ટામેટાં કી ચાટ બનાવી છે. જે ખાવામાં ખૂબ જ ચટપટી છે. આ ચાટ ઘરમાં જ મળતી વસ્તુઓ થી ફટાફટ બની જાય છે તમને જ્યારે પણ ચાટ ખાવાનું મન થાય તો આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Unnati Desai -
મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)
#સુપરશેફ3_પોસ્ટ_3#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#Indian Street Food આપને ચાટ તો બવ બધી ખાથી હસે જેમ કે પૂરી ચાટ, આલૂ ચાટ, સમોસા ચાટ, પાણી પૂરી ચાટ, ભેળ ચાટ અને કોર્ન ચાટ. તો આજ હુ એજ ચાટ તમારી માટે લાવી છુ. પરંતુ સુરત શહેર ની પ્રખ્યાત કોર્ન ચાટ. જે ખાવા મા એકદમ મસાલેદાર ને સ્પાઇસી હોય છે. જે મે મારી વિધિ થી ઇ જ સ્વાદ લાવવાનો પ્રયાસ કર્યો છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ