કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પાયસી સોજી-વેજ બન :
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી મુખ્ય ફોટો

સ્પાયસી સોજી-વેજ બન :

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040

#સુપરશેફ3 વિક3 ....બહુજ સ્ટ્રીટ ફુડ તરીકે ફેમસ એવા સ્પાયસી સોજી-વેજ બન આપણા રસોડામાંથી જ મળી જતી મોટાભાગની સામગ્રીમાંથી બની જતા હોવા ઉપરાંત બનાવવા ખૂબજ સરળ છે. અગાઉથી થોડી તૈયારી કરી, રિમઝિમ વરસતા વરસાદમાં, ઘરના બાળકો - લોકો સાથે અથવા તો ફ્રેંડ્સ સાથે નાની નાની પાર્ટીમાં સ્પાયસી સોજી-વેજ બન એંજોય કરવા માટે નાશ્તા માટેનો એક બેસ્ટ એન ગ્રેટ ઓપ્શન છે. લેટ્સ ટ્રાય ઇટ .....

#સુપરશેફ3 વિક3 ....બહુજ સ્ટ્રીટ ફુડ તરીકે ફેમસ એવા સ્પાયસી સોજી-વેજ બન આપણા રસોડામાંથી જ મળી જતી મોટાભાગની સામગ્રીમાંથી બની જતા હોવા ઉપરાંત બનાવવા ખૂબજ સરળ છે. અગાઉથી થોડી તૈયારી કરી, રિમઝિમ વરસતા વરસાદમાં, ઘરના બાળકો - લોકો સાથે અથવા તો ફ્રેંડ્સ સાથે નાની નાની પાર્ટીમાં સ્પાયસી સોજી-વેજ બન એંજોય કરવા માટે નાશ્તા માટેનો એક બેસ્ટ એન ગ્રેટ ઓપ્શન છે. લેટ્સ ટ્રાય ઇટ .....

વધુ વાંચો

સ્પાયસી સોજી-વેજ બન :

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040

#સુપરશેફ3 વિક3 ....બહુજ સ્ટ્રીટ ફુડ તરીકે ફેમસ એવા સ્પાયસી સોજી-વેજ બન આપણા રસોડામાંથી જ મળી જતી મોટાભાગની સામગ્રીમાંથી બની જતા હોવા ઉપરાંત બનાવવા ખૂબજ સરળ છે. અગાઉથી થોડી તૈયારી કરી, રિમઝિમ વરસતા વરસાદમાં, ઘરના બાળકો - લોકો સાથે અથવા તો ફ્રેંડ્સ સાથે નાની નાની પાર્ટીમાં સ્પાયસી સોજી-વેજ બન એંજોય કરવા માટે નાશ્તા માટેનો એક બેસ્ટ એન ગ્રેટ ઓપ્શન છે. લેટ્સ ટ્રાય ઇટ .....

#સુપરશેફ3 વિક3 ....બહુજ સ્ટ્રીટ ફુડ તરીકે ફેમસ એવા સ્પાયસી સોજી-વેજ બન આપણા રસોડામાંથી જ મળી જતી મોટાભાગની સામગ્રીમાંથી બની જતા હોવા ઉપરાંત બનાવવા ખૂબજ સરળ છે. અગાઉથી થોડી તૈયારી કરી, રિમઝિમ વરસતા વરસાદમાં, ઘરના બાળકો - લોકો સાથે અથવા તો ફ્રેંડ્સ સાથે નાની નાની પાર્ટીમાં સ્પાયસી સોજી-વેજ બન એંજોય કરવા માટે નાશ્તા માટેનો એક બેસ્ટ એન ગ્રેટ ઓપ્શન છે. લેટ્સ ટ્રાય ઇટ .....

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • સ્પાયસી સોજી‌‌-વેજ બન બનાવવા માટેની સામગ્રી :
  • 4બન (આડા બે ભાગ કરી 8 પીસ બનાવવા)
  • સોજીનું બેટર બનાવવા માટેની સામગ્રી :
  • 1 કપસોજી, ½ કપ કર્ડ, 6-7 ટેબલ સ્પુન પાણી, સ્વાદ મુજબ સોલ્ટ
  • સોજીના બેટરમાં ઉમેરવા માટેની સામગ્રી :
  • 4ટેબલ સ્પુન ગાજરનું જીણું ખમણ
  • 4ટેબલ સ્પુન બાફેલા લીલા વટાણા – મેશ કરેલા
  • 1બારીક કાપેલું મરચું, 1 નાની, બારીક સમારેલી ઓનિયન
  • 1ટી સ્પુન રેડ ચીલી ફ્લેક્ષ
  • 1ટેબલ સ્પુન જિંજર ચિલી પેસ્ટ
  • સોલ્ટ (આ મસાલા પુરતુ), પિંચ હળદર પાઉડર
  • 1ટેબલ સ્પુન ચીઝ
  • બટર - રોસ્ટ કરવા માટે – જરુર મુજબ
  • પેનમાં બનેલા બન પર મુકવા માટે:
  • ટોમેટો કેચપ, ચીઝ, ઓરેગાનો... બધું તમારા સ્વાદ મુજબ લેવું
  • ગાર્નિશિંગ માટે :
  • ચીઝ, ટોમેટો કેચપ,થોડી,બારીક કાપેલી ઓનિયન
  • કોથમરી, ટોમેટો રિંગ્સ, ચાટ મસાલો... બધું ટેસ્ટ મુજબ લેવું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બેટર બનાવવા માટેની રીત : એક મિક્ષિંગ બાઉલમાં 1 કપ સોજી લ્યો. તેમાં ½ કપ કર્ડ અને સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો. હવે તેમાં 6-7 ટેબલ સ્પુન પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી બેટર બનાવો. 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો.

    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    15 મિનિટ બાદ બેટરમાં સુજી સરસ ફુલી ગયેલી દેખાશે.
    એ દરમ્યાનમાં ફ્રેશ લીલા વટાણાને બાફીને, તેમાંથી પાણી નિતારી તેને મેશરથી મેશ અધકચરા મેશ કરી લ્યો.

    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    20 મિનિટ બાદ રવાનું બેટર બનાવેલા મિક્ષિંગ બાઉલમાં 4 ટેબલ સ્પુન ગાજરનું જીણું ખમણ, 4 ટેબલ સ્પુન બાફીને મેશ કરેલા લીલા વટાણા, 1 બારીક કાપેલું મરચું, 1 બારીક સમારેલી, નાની ઓનિયન, 1 ટી સ્પુન રેડ ચીલી ફ્લેક્ષ, 1 ટેબલ સ્પુન જિંજર ચિલી પેસ્ટ, સોલ્ટ (આ મસાલા પુરતુ), પિંચ હળદર પાઉડર અને 1 ટેબલ સ્પુન ચીઝ ઉમેરી મિક્ષ કરી લ્યો.આ સ્ટેપ પર બેટર સેટ કરવા માટે થોડું પાણી ઉમેરી મિક્ષ કરી લ્યો.

    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બન લઈ તેના ચપ્પુ વડે બે આડા ભાગ કરો. આ પ્રમાણે બાકીના બધા બન કાપી તૈયાર રાખો. કાપેલા બનમાંથી એક ભાગ લઈ અંદરના જાળીવાળા બધા વ્હાઇટ ભાગ પર બનાવેલું સોજી – વેજ બેટર 2 ટેબલ સ્પુન જેટલું સ્પ્રેડ કરી થીક લેયર બનાવો. એ રીતે બધા બનના કાપેલા ભાગ પર સોજી-વેજ બેટર લગાવી, એક પ્લેટમાં મૂકો.
    હવે મિડિયમ સ્લો ફ્લૈમ પર નોન સ્ટીક ફ્રાયપેન ગરમ મૂકી તેમાં 2 ટેબલ સ્પુન બટર મૂકી મેલ્ટ થવા દ્યો. મેલ્ટેડ બટરથી પેન સારી રીતે ગ્રીસ કરી લ્યો.

    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ બેટર લગાવેલો ભાગ બટર પર આવે એ રીતે મૂકી, મિડિયમ ફ્લૈમ કરો.
    મિડિયમ ફ્લૈમ પર બનને ક્રીસ્પી, ગોલ્ડન બ્રાઉન થઈ, સોજીનું બેટર બરાબર કૂક થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરો. ત્યારબાદ બનની ઉપરની બાજુ થોડું બટર લગાવીને ફ્લીપ કરી લ્યો.

    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બન્ને બાજુ બરાબર ક્રીસ્પી, ગોલ્ડન બ્રાઉન થઈ, સોજીનું બેટર બરાબર કૂક થઈ જાય એટલે એકદમ સ્લો ફ્લૈમ કરી તેના પર 1 ટી સ્પુન ટોમેટો કેચપ સ્પ્રેડ કરો. તેના પર 1 ટેબલ સ્પુન જેટલું ચીઝ ખમણી લ્યો. હવે તેનાં પર પિંચ ઓરેગાનો સ્પ્રિંકલ કરો.
    ત્યારબાદ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તેના પર ઢાંકણ ઢાંકી રાખો. ઢાંક્યા પછી બન ગરમ હોવાથી ચીઝ જલ્દી મેલ્ટ થઈ જશે.

    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ6ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચીઝ મેલ્ટ થઈ જાય એટલે 2 સ્પાયસી સોજી-વેજ બનને સર્વ કરવા માતે એક સર્વિંગ પ્લેટમાં મૂકી, ગાર્નિશ કરો. પ્લેટ્માં ફરતે ટમેટાની રીંગ્સ ગોઠવો. સ્પાયસી સોજી-વેજ બન વધારે સ્પાયસી બનાવવા માટે ગાર્નિશ કરો. તેના પર થોડું ખમણેલું ચીઝ મૂકો, ત્યારબાદ તેના પર ½ ટી સ્પુન જેટલો ટોમેટો કેચપ અને નાના નાના ઓનિયનના પીસ મૂકો. તેના પર થોડો ચાટ મસાલો અને કોથમરી સ્પ્રીંકલ કરો. માઉથ વોટરીંગ સ્પાયસી સોજી-વેજ બન સર્વ કરવા માટે રેડી છે..........

    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ7ફોટો
    સ્પાયસી સોજી-વેજ બન : રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shobhana Vanparia
Shobhana Vanparia @cook_20105040
પર July 22, 2020 06:22

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 19, 2020 02:14
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી Vegetable બન

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. દહીં પાપડનું શાક (Papad Sabji recipe in Gujarati (
  2. ગોકુળ-મથુરાના પેંડા (Gokul-Mathura Peda recipe in gujarati)
  3. રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
  4. આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
  5. મગ ચીલા ચાટ (Moong Chilla Chaat recipe in gujarati)
  1. # પરવર નું શાક(parvar nu saak recipe in Gujarati)
  2. ફરાળી સેવ(farali sev recipe in gujarati L
  3. સૂરણ નુ રાયતુ
  4. કોર્ન પનીર સલાડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13235345
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close