કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેલ્જિયન વોફલ (Belgian waffle recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેલ્જિયન વોફલ (Belgian waffle recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેલ્જિયન વોફલ (Belgian waffle recipe in Gujarati)

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

#માઇઇબુક
#પોસ્ટ૨૧
આ વોફાલ મારી દીકરી માટે ને પહેલી વખત બનાવેલી એને ખુબજ ભાવે છે તો બજાર માં મળતા ખોરાક મને બવ પસંદ નહીંતો ઘરે જ બનાવી અને એકદમ સ્વાદિષ્ટ ચોકોલેટ થી ભરપુર.

#માઇઇબુક
#પોસ્ટ૨૧
આ વોફાલ મારી દીકરી માટે ને પહેલી વખત બનાવેલી એને ખુબજ ભાવે છે તો બજાર માં મળતા ખોરાક મને બવ પસંદ નહીંતો ઘરે જ બનાવી અને એકદમ સ્વાદિષ્ટ ચોકોલેટ થી ભરપુર.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  • કોરી સામગ્રી:-
  • 1 કપમેંદો
  • 2 ચમચીકોર્ન ફ્લોર
  • 2 ચમચીકોકો પાઉડર
  • ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  • ૧/૪ ચમચીબેકિંગ સોડા
  • ૧/૪ કપદળીલી ખાંડ
  • ભીની સામગ્રી:-
  • 2 ચમચીબટર
  • દૂધ જરૂર મુજબ
  • સજાવટ માટે:-
  • ચોકલેટ સોસ/ મધ / મેપલ સીરપ
  • મનપસંદ ફળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધી જ કોરી સામગ્રી મિક્સ કરો.

  2. 2

    દૂધ ને હુંફાળું ગરમ કરી તેમાં બટર ને ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે બધી જ કોરી સામગ્રી માં દૂધ ને ઉમેરતા જાવ અને એક મધ્યમ એટલે કે બવ પાતળું પણ નહિ અને બવ ઘટ્ટ પણ નહિ એવું ખીરું તૈયાર કરી ૧૦ મિનિટ માટે રેહવા દો.

  4. 4

    વોફ્લ મશીન ને ગરમ કરવા મૂકો. લગભગ ૧૦ મિનિટ માં મશીન પ્રિહિત થાય એટલે બટર લગાવી દો.

  5. 5

    ખીરું બરાબર મિક્સ કરી તૈયાર કરેલા વૉફ્લ મશીન માં એક એક ચમચી નાખી બરાબર પથરી ને કડક થાય ત્યાં સુધી થવા દો.

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ ઈગ્ગલસ બેલ્જિયન વૉફાલ તમે તમારી મનપસંદ રીતે ચોકલેટ સોસ, મધ તાજા ફળો થી સજાવી સર્વ કરો.

    બેલ્જિયન વોફલ (Belgian waffle recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307
પર July 22, 2020 17:27

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વફલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં પાપડનું શાક (Papad Sabji recipe in Gujarati (
  2. ગોકુળ-મથુરાના પેંડા (Gokul-Mathura Peda recipe in gujarati)
  3. રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
  4. મગ ચીલા ચાટ (Moong Chilla Chaat recipe in gujarati)
  5. આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
  1. આલુ પકોડા(alu pakoda recipe in Gujarati)
  2. ફ્રાઇડ કોર્ન ગોલ્ડન કોઇન(fried corn golden coin recipe in gujarati)
  3. મિક્સ વેજ બ્રોકન મીલેટ સ્ટર ફ્રાય (Mix veggies broken millet recipe in Gujarati)
  4. સ્ટફ સાબુદાણા ના વડા(stuff shabudana na vada recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13240488
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close