ફ્રાઇડ કોર્ન ગોલ્ડન કોઇન(fried corn golden coin recipe in gujarati)

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
Ahmedabad

#સુપરશેફ૩
#મોનસુન સ્પેશિયલ
# મકાઈ એ પણ દેશી વરસાદ ની મોસમ ની મજા અધૂરી છે આના વીના. અહીં મે દેસી મકાઈ માં થી એક સરસ મજાની અને સરળ રેસિપી બનાવી છે. હાથ માં ગરમ ચા અને આ ફ્રાઇડ કોર્ન ગોલ્ડન કોઇન હોય એટલે વરસાદી સાંજ ની મજા પડી જાય.

ફ્રાઇડ કોર્ન ગોલ્ડન કોઇન(fried corn golden coin recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સુપરશેફ૩
#મોનસુન સ્પેશિયલ
# મકાઈ એ પણ દેશી વરસાદ ની મોસમ ની મજા અધૂરી છે આના વીના. અહીં મે દેસી મકાઈ માં થી એક સરસ મજાની અને સરળ રેસિપી બનાવી છે. હાથ માં ગરમ ચા અને આ ફ્રાઇડ કોર્ન ગોલ્ડન કોઇન હોય એટલે વરસાદી સાંજ ની મજા પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦
  1. ૫૦૦ ગ્રામ દેશી મકાઈ બાફેલી
  2. ૨ ચમચીબેસન
  3. ૧ ટેબલસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  4. ૧ ટીસ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  5. ૧ ટેબલસ્પૂનમોઝરેલા ચીઝ
  6. ૧ ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ કપબ્રેડ ક્રમ્બ્સ
  9. ૧ ટેબલસ્પૂનમેંદા ની સ્લરી
  10. તેલ તળવા માટે
  11. સર્વ કરવા માટે ગરમ ચા (ગ્રેટ કોમ્બિનેશન)

રાંધવાની સૂચનાઓ

૩૦
  1. 1

    સૌ પ્રથમ બાફેલી મકાઈ ને એક મિકસર જાર માં લઇ ક્રશ કરી લો પાણી નાખ્યાં વગર.

  2. 2

    હવે આમાં આદું મરચાં ની પેસ્ટ નાખી. મીઠું, બેસન, શેકેલા જીરાનો પાઉડર, મોઝરેલા ચીઝ, અને કોથમીર નાખી ને મિક્સ કરો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય એટલે કોર્ન કોઇન્સ ને તળી લો ગોલ્ડન કલર નાં થાય એટલે બહાર કાઢી ટીશું પેપર પર કાઢી લો.

  4. 4

    ગરમા ગરમ ચા સાથે આ કોર્ન ગોલ્ડન કોઇન્સ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Santosh Vyas
Santosh Vyas @cook_20352350
પર
Ahmedabad
I love cooking..it is my stress buster... love to innovate things.. all I do this for my daughter😍
વધુ વાંચો

Similar Recipes