આલુ પકોડા(alu pakoda recipe in Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai

# મોનસૂન સ્પેશિયલ
# સુપર શેફ-૩
# માઇઇબુક

આલુ પકોડા(alu pakoda recipe in Gujarati)

# મોનસૂન સ્પેશિયલ
# સુપર શેફ-૩
# માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. 1-1/2 કપ બટાકાની સ્લાઈઝ
  2. 1 કપચણાનો લોટ
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. 2 ચમચીચોખાનો લોટ
  5. 1/2ચમચી હળદર
  6. ચપટીહિંગ
  7. 1/2ચમચી અજમો
  8. ૧ ચમચીગરમ તેલ
  9. 1 ચપટીબેકિંગ સોડા
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. જરૂરિયાત મુજબ પાણી
  12. તળવા માટે તેલ
  13. 1 ટેબલ સ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    આલુ પકોડા બનાવવા માટે એક મોટા બાઉલમાં, ચણાનો લોટ, ચોખાનો લોટ, લાલ મરચું, હળદર, હિંગ, અજમો, ગરમ તેલ, બેકિંગ સોડા, સ્વાદ અનુસાર મીઠું આ બધું મિક્સ કરી તેમાં પાણી ઉમેરો.

  2. 2

    હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ બહુ પાતળું નહીં અને બહુ જાડું નહી તેવું ચણાના લોટનું ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે એક ઊંડી કડાઈમાં તેલ ગરમ કરવા મુકો હવે ચણાના લોટના ખીરામાં બટાકાની સ્લાઈસને રગદોળી ગરમ તેલમાં તળો.

  4. 4

    મિડિયમ ગેસ પર પકોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો. હવે બ્રાઉન કલરના થઈ જાય એટલે ટીશ્યુ પેપર પર પકોડા કાઢી લો.

  5. 5

    હવે આલુ પકોડા ને એક સર્વિંગ પ્લેટમાં મૂકી તેની પર ચાટ મસાલો ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે મુંબઈ રોડ સાઈડ આલુ પકોડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes