કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ સોયા ઓટ્સ ખીમા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ સોયા ઓટ્સ ખીમા રેસીપી મુખ્ય ફોટો

વેજ સોયા ઓટ્સ ખીમા

Isha panera
Isha panera @Ishakazaika111

#માઇઇબુક
#વિક- 3 ( પોસ્ટઃ 18)

#માઇઇબુક
#વિક- 3 ( પોસ્ટઃ 18)

વધુ વાંચો

વેજ સોયા ઓટ્સ ખીમા

Isha panera
Isha panera @Ishakazaika111

#માઇઇબુક
#વિક- 3 ( પોસ્ટઃ 18)

#માઇઇબુક
#વિક- 3 ( પોસ્ટઃ 18)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનીટ
4 વ્યક્તિ માટે
  1. 1બાઉલ સોયા ચન્ક
  2. 2 ચમચીઓટ્સ
  3. 1/2બાઉલ બિરસ્તો (તળેલી ડુંગળી),કોથમીર,
  4. 1બાઉલ અદક્ચરા બાફેલાં વટાણા, મગ,મસુુુર દાળ,
  5. 1 ચમચીઆદુ- મરચાં, લસણ પેસ્ટ
  6. 2 ચમચીતલ,મેથી ની ભાજી
  7. 1 ચમચીનાળિયેર નું તેલ,કરી મસાલો
  8. 1 ચમચીઘી
  9. 1 કપટામેટાં નો પલ્પ
  10. 1 કપદહીં
  11. જરૂરિયાત મુજબ મીઠું,હળદર, ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સોયા ચન્ક્સ ને ઓટ્સને ગરમ પાણી માં 10મિનીટ પલાડો.

    વેજ સોયા ઓટ્સ ખીમા રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ સોયા ઓટ્સ ખીમા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક મિક્સચર જાર માં પાણી નિતારી અધકચરા ક્રશ કરો.ત્યારબાદ એક કડાઈ માં નાળિયેર નું તેલ લઈ જીરું,હિંગ, ડુંગળી, નાખી ચડવા દો થોડી સોફ્ટ થાય એટલે આદુ મરચાં પેસ્ટ,લસણ ટામેટાં નો પલ્પ એડ કરો.

    વેજ સોયા ઓટ્સ ખીમા રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ સોયા ઓટ્સ ખીમા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક વાટકા માં દહીં લય બધા સૂકાં મસાલા એડ કરી તે પેસ્ટ ને કડાઈ માં નાંખો તેલ છૂટે એટલે બાકી ના શાકભાજી,બિરસ્તો અને સામગ્રી એડ કરી,થોડું પાણી નાખી ઢાંકી 10 મિનિટ ચડવા દો. ચડી જાય પછી કોથમીર,ચીઝ, ઘી નાખી સર્વ કરો.

    વેજ સોયા ઓટ્સ ખીમા રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ સોયા ઓટ્સ ખીમા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Isha panera
Isha panera @Ishakazaika111
પર July 26, 2020 08:32

ટિપ્પણીઓ

Isha panera
Isha panera @Ishakazaika111
July 27, 2020 09:57
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
  2. ફરાળી પાણીપુરી(farali pani puri recipe in GUJARATI)
  3. પિઝા (pizza recipe in gujarati)
  4. પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
  5. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  1. મકાઇ ડોડા
  2. ફરાળી હાડવો
  3. માયો વેજ ચીઝ સેન્ડવીચ
  4. કોપરા નો મેસૂબ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13269752
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close