કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસમલાઈ (Rasmalai Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
Bangalore

#Fasting
#Fast
આ ઉપવાસનો મહિનો છે. અને ભાઈ-બહેનના શુદ્ધ પ્રેમના તહેવારનો પણ 😍. તેથી આ ઉજવણીમાં મીઠાઈ હોવી જરૂરી છે. પરંતુ આ વર્તમાન પરિસ્થિતિમાં બહારથી મીઠાઈ લાવી શકાતી નથી તેથી મેં વિચાર્યું કે ઘરમાં જ કાંઈક નવું બનાવીએ. ૧ નિષ્ફળ પ્રયાસ પછી (*કારણ કે મારે ફરાળી રસમલાઈ બનાવવી હતી*) આખરે મારી પરફેક્ટ ફરાળી રાસમલાઈ બની જ ગઈ. તમે પણ ટ્રાય જરૂરથી કરજો. બધાને તે ભાવશે. જે લોકો ઘી નથી ખાતા એમના માટે તો આ બેસ્ટ છે 😄

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧-૨ કલાક
૧૫-૧૬ નંગ
  • રબડી માટે
  • ૧ લીટર ફુલ ક્રીમ મિલ્ક
  • ૧/૪ કપ ફ્રેશ ક્રીમ
  • ૬-૮ મોટી ચમચી ખાંડ
  • કેસરના તાંતણા
  • ૧ મોટી ચમચી બદામ - છીણેલી
  • ૧ મોટી ચમચી પિસ્તા - છીણેલું
  • ૧/૪ ચમચી ઇલાયચી પાઉડર
  • રસગુલ્લા માટે
  • ૧ લીટર ફૂલ ફેટ વાળું ગાયનું દૂધ
  • ૨ લીંબુનો રસ
  • ૧/૨ કપ પાણી
  • ૧ નાની ચમચી તપકીરનો લોટ
  • ચાસણી માટે
  • ૧ કપ ખાંડ
  • 5કપ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧-૨ કલાક
  1. 1

    રબડી માટે - દૂધને એક તપેલીમાં નાખીને ગરમ કરો. દુધ ઉકળવા માંડે ત્યાર ત્યારે તેમાં તાજી ક્રીમ, કેસર અને ખાંડ ઉમેરો. દૂધ ઉકાળીને અડધુ થાય ત્યાં સુંધી ઉકળવા દો. તેમાં બદામ અને પિસ્તા ઉમેરો.

    રસમલાઈ (Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રસગુલ્લા માટે - દૂધને ઉકાળો. એક વાર ઉકાળ્યા પછી ગેસ બંધ કરી તેને ૨-૩ મિનિટ સતત હલાવતા રહો. એક વાટકીમાં 2 લીંબુનો રસ અને પાણીને મિક્સ કરો. હવે આ મિશ્રણને ધીમે ધીમે દુધમાં નાખો અને સતત હલાવતા રહો જ્યા સુધી પનીર અલગ થઈ જાય. હવે આ ચેન્નાને મલમલના કપડામાં ગાળી લો અને ઠંડા પાણીથી ૨-૩ વાર ધોઇ લો જેથી બધી ખટાશ નીકળી જાય.

    રસમલાઈ (Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ પનીરને બાંધીને ૧ કલાક માટે લટકાવી દો જેથી વધારાનું પાણી નીતરી જાય.

    રસમલાઈ (Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કલાક પછી પનીરને એક વાસણમાં /થાળી માં કાઢી તેમાં તપકીરનો લોટ નાખીને ખૂબ મસળો અને એકદમ ચીકણો લોટ બનાવવો. હવે તેના ૧૫ ગોળા બનાવો.

    રસમલાઈ (Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસમલાઈ (Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શુગર સિરપ માટે - એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરો. તેને ઉકળવા દો. દરેક ગોળાને થોડો ચપટો કરીને ઉકળતા ખાંડના સિરપમાં એક પછી એક મૂકો.

    રસમલાઈ (Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેને 12-15 મિનિટ સુધી ઉકળવા દો. વચ્ચે એક વખત તેને પલટાવી દો. રસગુલ્લાનું કદ બમણું થઈ જશે.

    રસમલાઈ (Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રસમલાઈ (Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રસમલાઈ (Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તૈયાર મલાઈ ને ચાસણી માંથી બહાર કાઢીને હાથથી દબાવી ને થોડી ચાસણી નીતારીને રબડી માં નાખી દેવા. ૩-૪ કલાક ફીઝ માં રાખવા અને ઠંડા પીરસવા.

    રસમલાઈ (Rasmalai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
પર July 26, 2020 14:28
Bangalore
I am a fashion designer by profession but having a passion to cook yummilicious dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસમલાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. પિઝા (pizza recipe in gujarati)
  4. ફરાળી પાણીપુરી(farali pani puri recipe in GUJARATI)
  5. પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
  1. સીંગટોપરા પાક   (sing topra paak recipe in Gujarati)
  2. હોમમેડ સોલિડ મસ્તી (homemade solid masti recipe in gujarati)
  3. દાળવડા (Mungdal Pakoda Recipe in gujarati)
  4. ફરાળી દહી અપ્પમ
https://cookpad.wasmer.app/in-gu/recipes/13272591
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close