દાળવડા (Mungdal Pakoda Recipe in gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

ઝરમર વરસતો વરસાદ, ગરમ-ગરમ દાળવડા અને ગરમાગરમ ફૂદીનાવાળી ચા વિના અધૂરો લાગે...
દાળવડા ને ભજિયાં એવી વાનગીઓ છે, જે ખાય એ બધાને ભાવે જ....એમાં પણ ઉતરતાં ગરમ તો વરસાદની ઠંડકમાં એકદમ પરફેક્ટ લાગે....ઝટપટ બની પણ જાય તો આપણા ગુજરાતી નું ચોમાસું એના વગર ના પતે......

#સુપરશેફ3
#પોસ્ટ5
#monsoonspecial
#માઇઇબુક
#પોસ્ટ_33

દાળવડા (Mungdal Pakoda Recipe in gujarati)

ઝરમર વરસતો વરસાદ, ગરમ-ગરમ દાળવડા અને ગરમાગરમ ફૂદીનાવાળી ચા વિના અધૂરો લાગે...
દાળવડા ને ભજિયાં એવી વાનગીઓ છે, જે ખાય એ બધાને ભાવે જ....એમાં પણ ઉતરતાં ગરમ તો વરસાદની ઠંડકમાં એકદમ પરફેક્ટ લાગે....ઝટપટ બની પણ જાય તો આપણા ગુજરાતી નું ચોમાસું એના વગર ના પતે......

#સુપરશેફ3
#પોસ્ટ5
#monsoonspecial
#માઇઇબુક
#પોસ્ટ_33

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપમગની મોગર દાળ
  2. ૧ કપમગની ફોતરાવાળી દાળ
  3. ૧ ટેબલ સ્પૂનછીણેલું આદું
  4. ૬-૭ લીલા મરચાં
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ડુંગળી
  7. ૧ ટી સ્પૂનલસણ પાઉડર કે લસણની પેસ્ટ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બન્ને દાળ ને સારી રીતે ધોઇ ને ૨ કલાક પલાળી રાખો.

  2. 2

    પલાળેલી દાળમાંથી પાણી નિતારી,આદું, લીલાં મરચાં, લસણ પાઉડર, મીઠું નાખી, મિક્સરમાં થોડી કરકરી રહે એવી વાટી લો. પીસતી વખતે ઉપરથી પાણી ના ઉમેરવું.

  3. 3

    કઢાઇમાં તેલ ગરમ મૂકો. તેમાં બાકીના લીલાં મરચાં તળી લો. દાળવડાનાં મિશ્રણ ને હાથથી બરાબર ફેંટી ગરમ તેલમાં વડા ઉતારો. ગરમ જ વડાની ડુંગળી અને તળેલા મરચાં સાથે મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes