કેળા ની સ્મુધી (Banana smoothie recipe in gujarati)

Naiya A @cook_23229118
કેળા ની સ્મુધી (Banana smoothie recipe in gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13273236
કેળાની છાલ ઉતારી નાના કટકા કરો અને મીક્ષી જાર મા ઉમેરો. એમાં બરફ ઉમેરો અને એક વાર મીક્ષી મા ફેરવો.
એકરસ થઇ જાય એટલે બાકીની બધી સામગ્રી ઉમેરો અને ફરીથી ફેરવો.
એક ગ્લાસ મા સ્મૂધી મિશ્રણ કાઢી ને ડ્રાયફ્રૂઇટ થી ગાર્નિશ કરો અને સવાર મા ચા ની જગ્યારે પીવો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ