કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati)

Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
Nadiad

ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati)

Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
Nadiad
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
  • ૧બાઉલ શેકેલા તલ
  • ૧બાઉલ શેકેલા સિંગદાણા
  • ૩- ટેબલ ચમચી સૂઠ પાઉડર
  • ૨- ટેબલસ્પૂન ગંઠોડા પાઉડર
  • ૨- બાઉલ ગોળ
  • ૧/૪ કપધી
  • ૧/૩ કપસુકા નારિયેળ નુ છીણ
  • ૧/૩ કપકન્ડેન્સ્ડ મિલ્ક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા સિંગદાણા ને ચીલી કટર મા કટ કરી લો. તલ ને હવા ઉડે એટલા શેકો.તેમા સૂઠ અને ગંઠોડા ઉમેરો

    ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કડાઈ મા ઘી ગરમ કરી તેમા ગોળ ઉમેરો અને ગોળ ફુલી ને હલકો થાય ત્યાં સુધી થવા દો અથવા ઉપર બબલ્સ થવા લાગે ત્યારે સુધી થવા દો. ગોળ નો પાયો નથી કરવાનો.

    ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમા તલ અને સિંગદાણા નુ મિકસચર ઉમેરો અને હલાવી સરખુ મિકસ કરી લો. હવે તેમા દુધ મા ઓગાળેલુ કેસર ઉમેરો અને થાળી મા થારી દો.

    ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હુંફાળુ હોય ત્યારે કાપા પાડી દો. હવે કોપરાનું છીણ અને કન્ડેન્સ્ડ મિલક મિક્ષ કરી લો અને તેની ઉપર લેયર કરી સેટ થવા દો ૧૦-૧૨ મિનિટ મા સેટ થઈ જશે.

    ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી સ્વીટ(farali sweet recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
પર July 26, 2020 16:54
Nadiad

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Sweets

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. પિઝા (pizza recipe in gujarati)
  4. ફરાળી પાણીપુરી(farali pani puri recipe in GUJARATI)
  5. પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
  1. ફરાળી મિસલ (farali misal recipe in Gujarati)
  2. પૌંઆ પાપડ(pauva papad recipe in Gujarati)
  3. ઇન્સ્ટન્ટપિઝા(instant pizza recipe in Gujarati)
  4. બાજરી નો વઘારેલો રોટલો (vaghrelo rotlo recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13273995
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close