પૌંઆ પાપડ(pauva papad recipe in Gujarati)

Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ વ્યક્તિ
૩ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ નાયલોન પૌંઆ
  2. ૭ નંગશેકેલા અડદના પાપડ
  3. ૪-૫ ચમચી દળેલી ખાંડ
  4. તેલ
  5. ૩ ચમચીજીરાળુ

રાંધવાની સૂચનાઓ

૨૦ વ્યક્તિ
  1. 1

    સૌપ્રથમ પૌંઆને શેકી લો અને ત્યારબાદ પાપડને પણ શેકી લો.

  2. 2

    હવે એક મોટો બાઉલ લઈ તેમાં શેકેલા પૌંઆ, શેકી અને ભૂકો કરેલા પાપડ લો આ બંનેને સરસ રીતે મિક્સ કરો

  3. 3

    હવે તેમાં જીરાળુ, દળેલી ખાંડ અને તેલ લઈ બધું સરસ રીતે પૌંઆ સાથે મિક્સ કરો.

  4. 4

    તો હવે સુરતના પ્રખ્યાત એવા પાપડ પૌંઆ તૈયાર છે. તમે તેને બાળકોને નાસ્તામાં અને સવારે ચા સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Vaidya
Krupa Vaidya @Krupa_24
પર
Mumbai
l m foodie and I am trying every time new resipy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes