ફ્રાઇડ રાઇસ (fried rice recipe in gujarati)

Sadhana Sachaniya @cook_12538655
ફ્રાઇડ રાઇસ (fried rice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાઇઝ ને કુક કરી લઈએ ત્યા સુધી બધા વેજિટેબલ કટ્ કરી લો....
- 2
હવે એક પેન્ માં તેલ ગરમ કરી તેમા રાઈ નાખીને તેમા હિંગ નાખીને બધા વેજિટેબલ નાખીને ને મિકસ કરી મીઠું નાખો ટેસ્ટ પ્રમાંણે હવે બધાં વેજિટેબલ ને માત્ર ૨/૩ મિનિટ માટે ચડવા દઈએ....
- 3
બધા વેજિટેબલ કુક થાય એટલે રાઇઝ નાખી સરસ મિકસ કરી લો પણ હા વેજિટેબલ બવ વધારે કુક નથી કરવા નાં થોડા કચા રાખવા ના તેથી ટેસ્ટ સરસ આવે છે
- 4
હવે રાઇઝ ને વેજિટેબલ સરસ મિકસ થાઈ ગયા છે હવે ચિલી સોસ ને સોયા સોસ ઉમેરો ને સરસ મિકસ કરી લો...... તૈયાર છે ફ્રાઇડ રાઇઝ...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279458



ટિપ્પણીઓ