જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)

#સુપરસેફ4#દાલ અથવા રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાલ ને સારી રીતે ધોઇ ને મીઠું અને હળદર નાખીને 15 મિનિટ માટે. બાફી લો પછી એક લોયા માં તેલ મૂકી ગરમ ઠો જાય એટલે તજ,લવીંગ,રાઈ જીરુ, હીંગ, લીમડાના પાન, સમારેલ ટામેટું નાખી બાફેલી દાલ ઉંમેરી દહીં બધા મસાલા નાખીને ઉકળવા દો સરસ ઊકળી જાય એટલે ગેસ બંધ કરી દો વડીલો લસણ ડુંગળી નથી લેતા અને મને પણ અલગથી કરવામાં આળસ આવી એટલે જૈન બનાવી નાખ્યા
- 2
બાસમતી ચોખા ને સરસ ધોઈને10 મિનિટ પલાળી રાખી છુટા રાંધી લો સાવ ઠરી જાયપછી એક લોયા માં ઘી નાખી ગરમ થાય ત્યારે તેમાં જીરું નાખીને તમાલપત્ર નાખીને ભાત ઉમેરી હળવા હાથે મિક્સ કરી થોડી વાર એમજ ઢાંકીને રહેવા દો સરસ સ્વાદ બેસી જાય છે મેં ભાત બાફતી વખતે મીઠું નાખ્યું હતું
- 3
મેં 2 દિવસ પહેલા બનાવ્યા હતા તે દિવસે રાત્રે લાઇટ ન હતી એટલે બધા ફોટા અંધારામાં પાળેલા છે એટલે જાખા દેખાઈ રહ્યા છે તે માટે સોરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જીરા રાઈસ વિથ દાલ ફ્રાય (jira rice with dalfry recipe in gujarat
#સુપરસેફ 4#રાઈસ અથવા દાલ Ami Gorakhiya -
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#દાલફ્રાયજીરારાઇસ#વીક4 Riddhi Shukla Ruparel -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
-
ગુજરાતી ખટ મીઠી દાલ ભાત(gujarati khati mithi dal bhaat recipe in gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઇસ Jigna Sodha -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
-
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
દાલ ફ્રાય-જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarati)
#સુપરશેફ4દાલ ફ્રાય તુવેરની દાળની બનાવી છે જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર અને હેલ્ધી પણ છે. Nayna Nayak -
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ મા બનતી.....મીક્ષ દાલ ની આ રેસીપી ટેસ્ટી એટલી જ હેલધી છે. સાથે છે દેશી ઘી મા શાહજીરા ના વઘાર થી મઘમઘતો જીરા રાઈસ....ફુલ મીલ કહી શકાય એવું કોમ્બીનેશન છે. Rinku Patel -
-
-
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar -
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
#goldenapron3#weak22#Cereal#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1 Manisha Desai
More Recipes
ટિપ્પણીઓ (4)