ભરેલા કરેલા(bhrela karela recipe in Gujarati)

Sadhana Sachaniya @cook_12538655
ભરેલા કરેલા(bhrela karela recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કરેલા ને છાલ ઉતરી બાફી લો....
- 2
હવે ગઠીયા નો ભૂકો કરી તેમા બધા મસાલા નાખી દો..... ને હા મારી પાસે થોડા મસાલા ગઠીયા હતા તો મેં નાંખ્યા છે થોડા.....હવે બધું સરસ મિકસ કરી લો..... મિકસ કર્યા બાદ થોડું તેલ નાખી ને ફરી મિકસ કરી લો......
- 3
હવે કરેલા ને ભરી દો
- 4
હવે પેન્ માં તેલ મૂકો ત્યાર બાદ રાઈ, જીરુ, હિંગ નાખીને કરેલા નાખી ને ધીમેથી હલાવો ધ્યાનથી તૂટે નય તે રીતે... અને હવે ૫/૭ મીનીટ માટે થવા દો ધીમા ગેસ પર્.... હા જો મસાલો ભરતાં વધ્યો હોય તો ઉમેરી દેવો....... જરૂર પડે તો થોડું પાણી ઉમેરી દેવું..... રેડી છે ભરેલા કરેલા નું શાક.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13280935










ટિપ્પણીઓ