મમરા ની ચટપટી(mamra ni chatpati recipe in gujarati)

Purvy Thakkar @cook_purvy2011
# સુપરશેફ 4
આ રેસીપી જલદી બને છે અને ટેસ્ટી છે તમે આ રેસીપી બ્રેક ફાસ્ટ મા કે ઈવનિંગ સનેકસ માટે બેસ્ટ છે
મમરા ની ચટપટી(mamra ni chatpati recipe in gujarati)
# સુપરશેફ 4
આ રેસીપી જલદી બને છે અને ટેસ્ટી છે તમે આ રેસીપી બ્રેક ફાસ્ટ મા કે ઈવનિંગ સનેકસ માટે બેસ્ટ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ડુંગળી કેપ્સીકમ અને ટામેટા ને ઝીણા સમારી લો અને મમરા ને ધોઈ નાખે કાણા વાળી ચારણી મા રાખી ને
- 2
સિંગદાણા ને તળી લો. હવે કડાઈ મા ૧/૪ કપ તેલ ગરમ કરી તેમા આદું મરચાની પેસ્ટ, ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા ઉમેરી સાતડો.
- 3
હવે ચપટી હળદર અને લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી મમરા ઉમેરી મિક્ષ કરો. અને અડધા સિંગદાણા અને દાડમ ના દાણા ઉમેરો.
- 4
હવે ચટપટી સૅવિગ ટરે મા લો અને ઉપર થી બાકી રહેલા સિંગદાણા, દાડમ અને ચીઝ છીણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13284968

ટિપ્પણીઓ