સાબુદાણાના પૌવાનો ચેવડો (Farali recipe)

Kashmira Bhuva @Kashmira_26
#ઉપવાસ
આ સાબુદાણાના પૌવાનો ચેવડો ઉપવાસમાં ભૂખ લાગે ત્યારે વેફર અથવા ચિપ્સના બદલે સવારે અથવા સાંજે નાસ્તામાં લઈ શકાય છે.
સાબુદાણાના પૌવાનો ચેવડો (Farali recipe)
#ઉપવાસ
આ સાબુદાણાના પૌવાનો ચેવડો ઉપવાસમાં ભૂખ લાગે ત્યારે વેફર અથવા ચિપ્સના બદલે સવારે અથવા સાંજે નાસ્તામાં લઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ ગરમ કરી, તેમાં બટેટાનું સૂકું ખમણ તળી લો.ત્યારબાદ શીંગદાણા તળી લો અને સાબુદાણાના પૌવાને પણ તળી લો.
- 2
તળેલ વસ્તુને 1 વાસણમાં લઇ લો.મરચું પાઉડર, આમચૂર પાઉડર, તજ લવીંગનો ભૂકો, પાઉડર ખાંડ તેમજ નમક ઉમેરી, હળવેથી અથવા ઉછાળીને મિક્સ કરી લો.ત્યારબાદ વઘારીયામાં એક ચમચી તેલ મૂકી, તલ અને લીમડાના પાન ઉમેરી, તૈયાર થયેલા ચેવડા પર આ વઘાર રેડો.
- 3
તો તૈયાર છે સાબુદાણાના પૌવાનો ચેવડો જેને ગ્રીન ચટણી અને છાશ સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#cookpad ચેવડા આપણે ઘણા બધા અલગ અલગ જાતના બનાવીએ છીએ. પૌવાનો ચેવડો, મકાઈના પૌવાનો ચેવડો, પાપડ પૌવાનો ચેવડો અને નાયલોન પૌવાનો ચેવડો પણ સરસ મજાનો ઘરે બનાવી શકાય છે. નાયલોન પૌવા નો ચેવડો ખૂબ જ ઓછા તેલમાં પૌવાને તેલમાં તળિયા વગર એક હેલ્ધી વર્ઝનમાં બનાવી શકાય છે. આ ચેવડો ઘરે બનાવવો ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી સરળતાથી બની જાય છે. આ ચેવડાને બનાવીને એર ટાઇટ કન્ટેનરમાં ભરીને ઓછામાં ઓછા 15 દિવસ સુધી સરળતાથી સ્ટોર કરી શકાય છે. દિવાળી જેવા તહેવારમાં આ ચેવડો અગાઉથી બનાવી તહેવારો વખતે સરળતાથી વાપરી શકાય છે. Asmita Rupani -
પૌવાનો ચેવડો(Pauva Chevdo Recipe in Gujarati)
આજે મેં દિવાલી સ્પેશિયલ મા મકાઈના પૌવાનો ચેવડો બનાવ્યો છે, જે બાહરમળે છે તેના કરતા પણ સરસ બન્યો છે આને તમે પણ જરૂર ટ્રાય કરજો#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#મકાઈના પૌવાનો ચેવડોMona Acharya
-
પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
#CT મેં આજે રંગીલા સિટી રાજકોટ નો ફેમસ એવો પૌવા નો ચેવડો બનાવ્યો છે. આ ચેવડો જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે. રાજકોટનો આ ચેવડો વર્લ્ડ વાઈડ ખૂબ જ પ્રખ્યાત છે. આ ચેવડો બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ ચેવડાનો ઉપયોગ ડ્રાય સ્નેક્સ તરીકે કરી શકાય છે. આ ચેવડો બાળકોને લંચબોક્સમાં આપવા માટે, કોઈ મહેમાન આવે ત્યારે નાસ્તામાં પીરસવા માટે કે દિવાળી જેવા તહેવારોમાં ફરસાણ તરીકે પણ બનાવવામાં આવે છે. આ ચેવડો ઓછા સમયમાં અને ઓછી સામગ્રીમાં સરસ તૈયાર થઇ જાય છે. Asmita Rupani -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DFTઆ ચેવડો દરેકના ઘરમાં દિવાળીમાં બને છે. આ ચેવડો શેકીને બનાવવામાં આવે છે તેથી ખાવામાં પણ તે હળવો હોય છે. Vaishakhi Vyas -
મકાઈ પૌંઆ ચેવડો (Makai Pauva Chevdo Reicpe In Gujarati)
અત્યારે લગભગ ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે. વેકેશનમાં બાળકો ઘરે જ હોય છે અને વારંવાર ભૂખ લાગતાં કાંઇક નાસ્તો કરતા હોય છે. તો આ ચેવડો બનાવીને રાખી શકાય છે અને ઝડપથી બાળકોને આપી શકાય છે. હાલમાં મહેમાનો પણ ઘરે વેકેશન કરવા આવતા હોય તો બહાર ફરવા જવાનું બનતું હોય છે. ત્યારે ફટાફટ આ ચેવડો આપી પણ શકાય અને સાથે લઈ જઈ પણ શકાય. મારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Deepti Pandya -
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)
#MAમમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Monali Dattani -
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ મારા મમ્મી હું નાની હતી ત્યારે આ ચેવડો સાતમ અને દિવાળી ના તહેવાર માં બનાવતાં,તેમની રેસીપી મુજબ મેં આ ચેવડો બનાવ્યો છે,ખૂબ જ ટેસ્ટી બન્યો છે,તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
નાયલોન પૌવાનો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
ફ્રાઇડ પૌવાનો ચેવડો
#અચાનક મહેમાનો આવી જાય તેવા સમયે ઝટપટ તૈયાર થઈ જાય છે એક ગેસ ઉપર ચા અને બીજા ગેસ ઉપર ચેવડો ચાલો શરૂ કરીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
#Jignaમેં શક્કરીયા નો ફરાળી ચેવડો બનાવ્યો છે. Ankita Tank Parmar -
પૌવા નો મિક્સ ટેસ્ટી ચેવડો
#મોમઆ ચેવડો મારા મમ્મી પાસે થી સીખી છું.અમે નાના હતા ત્યારે લંચ બોક્સ મા લઇ જતા હતા.નાસ્તા મા પણ ભાવે.આજે મે પણ આ ચેવડો બનાંવાની ટ્રાય કરી. Bhakti Adhiya -
પૌવા નો ચેવડો (pauva chevdo recipe in gujarati)
#સાતમ#વેસ્ટ આ ચેવડો ઓછી સામગ્રી માં તેમજ ફટાફટ બની જાય છે.અને ખાવા માં પણ ખુબજ સરસ લાગે છે.. Yamuna H Javani -
પાપડ મમરા નો ચેવડો
#GA4#week23#papad# આ ચેવડો વડીલો તેમજ બાળકોને ચાવવામાં તકલીફ નથી પડતી અને સ્વાદમાં પણ મસ્ત લાગે છે. Chetna Jodhani -
મખાના ફરાળી ચેવડો(Makhana farali chevdo recipe in Gujarati)
મખાના ફરાળી ચેવડો. અમે મથુરા ગયા હતા ત્યારે આ ચેવડો ખાધો હતો ઉપવાસ માટે ગુણકારી માનવામાં આવે છે.#GA4#Week13#Makhana Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પૌવા નો ચેવડો
ચેવડો એ આપણા ગુજરાતીઓના ઘરમાં દરરોજ જોવા મળે છે અને ઘર ઘર પ્રમાણ દરેકની રીત અલગ હોય તો અહીં મેં પૌવા નો ચેવડો બનાવ્યો છે જે ખૂબ જ હોય#cookwellchef#ebook#RB10 Nidhi Jay Vinda -
મમરા મકાઈ પૌવા ચેવડો (Mamara Makai Poha Chevda Recipe In Gujarati)
મને દરરોજ સવારના બ્રેકફાસ્ટમાં મમરા તો જોઈએ જ ક્યારેક મમરા મકાઈના પૌવા અને શીંગદાણા વાળો ચેવડો અને ક્યારેક સિમ્પલ વઘારેલા મમરા જ . તો આજે મેં મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવ્યો. Sonal Modha -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળમાં બનાવી શકાય છે સ્વાદમાં એકદમ સરસ અને બહાર જેવો જ બને છે. Nita Dave -
પૌવા નો ચેવડો
#goldenapron3#week- ૧૧. દિવાળીમાં આ ચેવડો હું અચુક બનાવુ જ. મારા ભાઈ બહેનોને તો બહુ જ ભાવે. Sonal Karia -
નાયલોન ખમણ
ગુજરાતના લોકોની ફેમસ વાનગી અને ઓછી ભૂખ હોય ત્યારે અથવા સાંજે પણ લઈ શકાય છે.#Svc Rajni Sanghavi -
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી Shreya Jaimin Desai -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ માં સરસ બને છે.અને બહાર જેવો બને છે. Varsha Dave -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આજે અગિયાર છે તો ચા સાથે નાસ્તા માં ફરાળી ચેવડો બનાવ્યો છે.બટેટાનું છીણ કે સડી આખા વર્ષ માટે બનાવી રાખ્યું છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય. Dr. Pushpa Dixit -
-
ડ્રાયફ્રુટ ચેવડો (Dryfruit Chevado Recipe In Gujarati)
#SJRબજારમાં તો વિવિધ જાતના નમકીન મળતા જ હોય છે પરંતુ જ્યારે આપણે ઘરે ચેવડો બનાવીએ તો એનો સ્વાદ અને સ્વાસ્થય બંને જળવાઈ છે Pinal Patel -
પાપડ મમરાનો ચેવડો
#ટિફિન #સ્ટારઆ પાપડ મમરાનો ચેવડો બાળકોને ખુબ જ ભાવે છે.. તેમને લંચ બોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
હાજીખાની ચેવડો
#માસ્ટરક્લાસ#Masterclass#Post6આ ચેવડો તમે બનાવી ને 1 મહિના સુધી રાખી સકોં છો જે સવારે ચા ,કોફી સાથે સરસ લાગે છે અનેં સાંજે નાસ્તા મા પણ ખાઇ સકાય બાળકો ને સ્કૂલ માં લંચ બોક્ષ માં પણ આપી સકાય છે Daksha Bandhan Makwana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13287939
ટિપ્પણીઓ (8)