કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉત્તપમ(uttapam recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉત્તપમ(uttapam recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉત્તપમ(uttapam recipe in Gujarati)

Vishwa Shah
Vishwa Shah @dwisha_27

#સુપરશેફ4
#સાઉથ
ઉત્તપ્પમ એ સાઉથ ઇન્ડિયા નો એક પ્રકારનો ઢોસા છે. જે ટિપિકલ ઢોંસાથી અલગ હોય છે, ઢોસા પાતળા તથા ક્રિસ્પી હોય છે, જ્યારે ઉત્તપમ થોડા જાડા તથા તેના ઉપર પિત્ઝા ની જેમ ટોપિંગ કરેલું હોય છે.ટુંક માં કહીએ તો સાઉથ ઇન્ડિયન પિત્ઝા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપ ચોખા
  • ૧/૨ કપ અડદ ની દાળ
  • ૧ ચમચી મેથીદાના
  • સમારેલા ટામેટા
  • સમારેલાં કેપ્સિકમ
  • ૧ સમારેલું લીલું મરચું
  • સમરેલી ડૂંગળી
  • 1ચમચી આદુ ની પેસ્ટ
  • કોથમીર
  • તેલ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ૧ ચમચી દહીં(ઓપ્શનલ)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા અડદની દાળ તથા મેથી દાણાને પાંચથી છ કલાક સુધી પલાળી રાખો હવે તેને મિક્સર મા લઈ પીસી લો તથા તેમાં એક ચમચી જેટલું પાણી ઉમેરીને ફરી એકવાર મિક્સ કરી લો હવે આ બેટર ને છથી સાત કલાક માટે ઢાંકીને સાઈડ પર મૂકી દો. છથી સાત કલાક પછી તેમાં અાથો આવી ગયો હશે. હવે તેમાં છીણેલું આદુ, મીઠું તથા જરૂર મુજબ પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો.

    ઉત્તપમ(uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉત્તપમ(uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉત્તપમ(uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં ઝીણા સમારેલા શાકભાજી મિક્સ કરો. હવે એક નોન સ્ટીક ની લોઢી ઉપર તેલ પાણી ની પીછી ફેરવો. તથા લોઢી ગરમ થાય એટલે તેના પર એક ચમચા જેટલું બેટર રેડી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ગોળ ફેરવી લો તથા તેના ઉપર ઝીણા સમારેલા શાક પાથરી દો.તથા તેના ઉપર કોથમીર ભભરાવી તવેતા વડે થોડું પ્રેસ કરી દો. હવે તેની કિનારી ઉપર તેલ રેડો.ઉત્તપમ જ્યારે કિનારી છોડે ત્યારે તેને પલટાવી ને બંને બાજુ સરસ રીતે શેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન પિત્ઝા એટલેકે ઉત્તપમ. તેને કોપરા ની ચટણી તથા ટામેટા ની ચટણી સાથે પીરસો.

    ઉત્તપમ(uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉત્તપમ(uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉત્તપમ(uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vishwa Shah
Vishwa Shah @dwisha_27
પર July 28, 2020 11:46
i love to cook.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Vishwa Shah
Vishwa Shah @dwisha_27
July 28, 2020 12:11
Thank you so much
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાંવ (બન)(pav recipe in gujarati)
  2. પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
  3. ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)
  4. નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
  5. દાળ તડકા
  1. વેન પોંગલ (Ven Pongal/ Khara Pongal recipe in Gujarati)
  2. પીઝા (wheat flour base nd no bake) pizza recipe in gujarati )
  3. મગદાળ ના ચીલા (mung dal chila recipe in Gujarati)
  4. સ્પાઈસી મેક્સિકન ભાત(spicy maxican rice recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13287083
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close