લચ્છા પરોઠા(lachcha parotha recipe in gujarati)
#માઇઇબુક (પોસ્ટઃ21)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ને ચાળી લો.તેમાં બધી સામગ્રી નાખી પરોઠા જેવો લોટ બાંધો. ત્યારબાદ તેને તેલ વાળા હાથ થી મસળી 15 મિનિટ ઢાંકી રહેવા દો.
- 2
ત્યારબાદ ફરીથી 5 મીનિટ મસળી તેનો લુવો લઇ મોટી અને પાતળી રોટલી વણી તેના પર તેલ લગાવો.અને નાની પટ્ટી કાપી ભેગી કરી તેના પર તેલ લગાવી રોલ વળી હાથ થી પરોઠું હળવા હાથે વણો.અને ધીમા તાપે ગોલ્ડન સેકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13287441




ટિપ્પણીઓ (4)