કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે બિરયાની(chole biryani recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે બિરયાની(chole biryani recipe in gujarati)

Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
Nadiad

# સુપરશેફ 4

# સુપરશેફ 4

વધુ વાંચો

છોલે બિરયાની(chole biryani recipe in gujarati)

Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
Nadiad

# સુપરશેફ 4

# સુપરશેફ 4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
૪ વ્યક્તિ
  • ૩૦૦ ગ્રામ છોલે ચણા
  • ૧ (૧/૨ કપ)ડુંગળી ની પેસ્ટ
  • ૧ કપટામેટા ની પેસ્ટ
  • ૧/૨ કપસિંગદાણા અને તલ ની પેસ્ટ
  • ૩- ટેબલ ચમચી મલાઈ
  • 2 (૧/૨ કપ)બાસમતી ચોખા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા છોલે ને આખી રાત પલાળી રાખો અને પછી કુકર મા ૬-૭ વ્હીસલ સુધી બાફી લો. અને ચોખા ને ૨૦-૨૫ મિનિટ પલાળી રાખો પછી ઉકળતા પાણી મા મીઠું, ૩-૪ લવિંગ, ૨- તમાલપત્ર નાખી ચોખા ઉમેરો અને દાણો છુટટો રહે તે રીતે બાફી લો.

    છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સિંગદાણા અને તલ (૩- ટેબલ ચમચી) ને ગ્રાઈન્ડર મા ગ્રાઈન્ડર કરી લો. હવે કડાઈ મા ૧/૩ કપ તેલ અને ૩- ટેબલ ચમચી બટર ગરમ કરી ડુંગળી ની પેસ્ટ સાતડો પછી તેમા ટામેટા ની પેસ્ટ એડ કરી ૨-૩ મિનિટ ચઢવો પછી તેમા સિંગદાણા ની પેસ્ટ એડ કરી મીઠું, ૧/૨ ટીસ્પૂન હળદર, ૩-૪ ટેબલ ચમચી લાલ મરચું પાઉડર, ૨- ટેબલ ચમચી છોલે મસાલો નાખી તેલ છુટુ પડે ત્યા સુધી સાતડો

    છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ચણા એડ કરી મિક્ષ કરો અને તમારા ટેસ્ટ પ્રમાણે થોડો મસાલો એડ કરવો હોય તો કરી શકો

    છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બાઉલ મા પહેલા ભાત નુ લેયર કરો તેની ઉપર દુધ મા ભેળવેલુ કેસર ૨-૩ ચમચી રેડો બીજુ લેયર ચણા નુ કરો અને ફરી ભાત નુ લેયર કરો

    છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પ્લેટ મા લઈ લો

    છોલે બિરયાની(chole biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvy Thakkar
Purvy Thakkar @cook_purvy2011
પર July 28, 2020 15:25
Nadiad

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
July 28, 2020 15:28
Yummy madam 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાંવ (બન)(pav recipe in gujarati)
  2. પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
  3. ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)
  4. નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
  5. દાળ તડકા
  1. ગોલ્ડન પોટેટો(golden potato recipe in gujarati)
  2. પનીર મસાલા પુલાવ (બ્રાઉન રાઈસ)
  3. દાળ ઢોકળી(dal dhokali recipe in gujarati)
  4. મિક્સ દાળ ના મુઠીયા(mix dal muthiya recip in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13289153
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close