મગસ ના લાડું
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ૨ ચમચી ઘી ને ૪ ચમચી દૂધ લઇ ગરમ કરો.
- 2
ગરમ કરેલા ઘી અને દૂધ ને લોટ માં ઉમેરી ધાબો આપો.ત્યાર બાદ તેને ઘઉં ના આંક થી ચાળી લ્યો.
- 3
એક કડાઈ માં ઘી ગરમ મુકો...તેમા ધાબો આપેલા લોટ ને મિક્સ કરો...સરખું મિક્સ થાય, પછી તેને બરોબર શેકી લ્યો...
- 4
શેકાઈ જાય પછી તેને એકદમ ઠંડુ થવા દ્યો...ઠંડુ થાય પછી એમા ખાંડ નો ભૂકો મિક્સ કરો...
- 5
સાવ ઠંડુ થાય બાદ તેના લાડુ વાળી લ્યો..દ્રાક્ષ,પિસ્તા થી એને ગાર્નિશીંગ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13290385








ટિપ્પણીઓ (2)