કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સુપરશેફ _4
#week 4
#દાળ અને ચોખા
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર
રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે

#સુપરશેફ _4
#week 4
#દાળ અને ચોખા
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર
રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે

વધુ વાંચો

સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સુપરશેફ _4
#week 4
#દાળ અને ચોખા
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર
રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે

#સુપરશેફ _4
#week 4
#દાળ અને ચોખા
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર
રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1/2 કપતુવેરની દાળ
  • 1 ચમચીતેલ
  • 1/21/2ચમચી જીરું
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીહળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/2 ચમચીચણાની દાળ
  • 1/2 ચમચીઅડદની દાળ
  • ચપટીહિંગ
  • 1 ચમચીઝીણા સમારેલુ લસણ
  • 2લીલા મરચા ઝીણા સમારેલા
  • 5મીઠા લીમડાનાં પાન
  • 2લાલ મરચાં
  • 1ડુંગળી મોટા ટુકડામાં સમારેલી
  • 1મોટું ટામેટું મોટા ટુકડામાં સમારેલુ
  • 2સરગવાની શીંગ મોટા ટુકડામાં સમારેલી
  • 1બટાકુ ટુકડામાં સમારેલુ
  • 1ગાજર મોટા ટુકડામાં સમારેલુ
  • 1રીંગણ મોટા ટુકડામાં સમારેલુ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીલાલ મરચું
  • 2 ચમચીઆમલીનો પલ્પ
  • 2 ચમચીસાંભર મસાલો
  • ગાર્નીસ માટે લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌથી પહેલા દાળને સરસ બે-ત્રણ પાણીથી ધોઈને અડધો કલાક માટે પલાળી રાખો અડધો કલાક પછી દાળને કૂકરમાં લઈને એમાં દોઢ ગ્લાસ પાણી નાખીને સ્વાદ મુજબ મીઠું અને 1/2ચમચી હળદર નાખીને ત્રણ સીટી મારી ને દાળને બાફી લો.
    દાળ બફાઈ જાય એટલે એને સરસ વલોવીને એને સાઈડમાં રાખી દો

  2. 2

    સંભાર નો વઘાર કરવા માટે એક પેન ને ગરમ કરો એમાં એક ચમચી તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં 1/2ચમચી રાઈ અને 1/2ચમચી જીરૂં ચણાની દાળ અડદ ની દાળ નાખો રાઈ અને જીરું તતડી જાય અને દાળ ગોલ્ડન થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ 2 લીલા મરચા મીઠા લીમડા ના પાન અને લાલ મરચું નાખો અને એક મિનીટ માટે સાંતળી લો

  3. 3

    એક મિનિટ પછી તેમાં હિંગ નાખો અને મોટા ટુકડામાં સમારેલી ડુંગળી નાખો ડુંગળી ગુલાબી થઇ જાય એટલે તેમાં સમારેલા ટામેટા નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરીને ઢાંકીને બે મિનિટ માટે રાંધી લો

  4. 4

    બે મિનિટ પછી તેમાં સમારેલી સરગવાની સીંગ બટાકા ગાજર અને રીંગણ નાખો 1/2નાની ચમચી હળદર નાખો લાલ મરચું પાઉડર નાંખો અને અડધો ગ્લાસ પાણી નાખીને મિક્સ કરીને ઢાંકી ને સીંગ અને બટાકા બફાઈ જાય ત્યાં સુધી રાંધી લો
    બટાકા અને સીંગ બફાઈ જાય એટલે એમાં આમલીનો પલ્પ નાખો અને મિક્સ કરીને ફરી એક મિનિટ માટે ઢાંકીને રાંધી લો

  5. 5

    એક મિનિટ પછી તેમાં બાફેલી દાળ નાખો અને સરસ મિક્સ કરી લો જરૂર મુજબ પાણી નાખો અને સાંભર મસાલો નાખો અને ઢાંકીને દાળને બરાબર બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દો

  6. 6

    દાળ ઉકળીને ઘટ્ટ થઇ જાય ત્યારબાદ તેમાં લીલા ધાણા સમારેલા નાખી ને ગરમા ગરમ સાંભર ને ઈડલી સાથે કે ઢોસા સાથે કે ઉત્તપમ સાથે સર્વ કરો...

    સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર August 02, 2020 09:40

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સંભાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
  2. કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
  3. ઓરીયો પેંડા(oreo penda recipe in gujarati)
  4. મગની દાળ ના ઢોકળા(magdal dhokala in Gujarati.)
  5. પનીર મોતી પુલાવ(paneer moti pulav recipe in gujarati)
  1. ફણગાવેલા મગનો પુલાવ (fangavela magno pulav in Gujarati)
  2. ગુજરાતી દાળ ભાત
  3. સુપરચેફ દાળ  થેપલા(dal thepla recipe in gujarati)
  4. ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13326514
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close