ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે.

ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)

હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
35 થી 40 નંગ
  1. MTR/Gits નું ગુલઅબ જામુન નું પેકેટ
  2. દૂધ જરૂર મુજબ લોટ બાંધવા માટે
  3. ખાંડ ચાસણી બનાવવા માટે
  4. તળવા માટે ઘી
  5. બદામ, પિસ્તા ની કતરણ અને કેસર સજાવવા માટે
  6. ઇલાયચી પાઉડર અને કેસર ના થિડા તાંતણા ચાસણી માં નાખવા માટે

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગુલાબ જામુન મિક્સ પેકેટ માંથી રીત મુજબ દૂધ થોડું થોડું રેડતાં જઈને મુલાયમ લોટ બાંધો.

  2. 2

    બરાબર મસળી ને 10 મિનિટ મૂકી રાખો ઢાંકીને. હવે ફરીથી લોટ ને ઘી થી મસળીને કેળવી લો.હવે તેમાંથી એકસરખા નાના ગોળા વાળી લો.

  3. 3

    હવે ગેસ પર ઘી ગરમ થાય એટલે ધીમા તાપે બ્રાઉન કલર ના તળી લો.

  4. 4

    હવે એક મોટા વાસણ માં ખાંડ અને પાણી (પેકેટ માં માપ મુજબ)લઇ ગેસ પર 1 તાર ની ચાસણી બનાવી દો. તેમાં ઇલાયચી પાઉડર,કેસરના તાંતણા ઉમેરી બરાબર હલાવી દો.

  5. 5

    ચાસણી થોડી ગરમ હોય ત્યારે જ ગોળા ને નાખી દો.1કલાક બાદ ગોળા ફૂલી જશે એટલે ઉપરથી બદામ,પિસ્તા ની કતરણ અને કેસરના તાંતણા છાંટી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes