કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati)

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347

#સાતમ
નાના-મોટા તથા બાળકો બધાને જ ભાવતી ચટપટી વાનગી

#સાતમ
નાના-મોટા તથા બાળકો બધાને જ ભાવતી ચટપટી વાનગી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧પાણીપુરીની પૂરી નું પેકેટ
  • ૧ વાટકીચણા
  • ૪બટાકા
  • ૧ ચમચીલાલ મરચું
  • સંચળ પાઉડર
  • ૨૫૦ ગ્રામ ખજુર
  • ૧લીંબુ
  • ૪લીલા મરચા
  • ૨૦૦ ગ્રામ લીલા ધાણા
  • ૧ ચમચીફુદીનાના પાન
  • સ્વાદ અનુસારમીઠું
  • ૨ક્યુબ છીણેલું ચીઝ
  • ૨૦૦ ગ્રામ ઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાને દસથી બાર કલાક પલાળી રાખવા પછી એક કૂકરમાં પાણી લઈને ચણાને બાફી લેવા ચણા બાફી વખતે તેમાં થોડુંક મીઠું ઉમેરવું ત્યાં સુધીમાં બીજા કુકરમાં બટાકા બાફી લેવા બટાકા ઠંડા પડે એટલે તેને છોલી લેવા પંદર-વીસ મિનિટ ઠંડા થવા દેવા

    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ચણા અને બટાકા ને મેસર થી મેસ કરવા પછી તેમાં મીઠું, લીલા મરચા તેમજ સંચળ પાઉડર તેમજ 1/2ચમચી લાલ મરચું નાખીને આ સ્ટફિંગ તૈયાર કરવું

    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ખજૂર ની ચટણી : ત્યાર પછી એક કૂકરમાં ખજૂરને ધોઈ ને સીટી મારવા માટે મૂકવું છ-સાત સીટી મારવાથી ખજૂર ચડી જાય પછી તેને ઠંડુ થવા દેવું પછી તેમાંથી તેના ઠળિયા કાઢીને તેમાં બ્લેન્ડર ફેરવી દેવ પછી આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને તેમાં સ્વાદ અનુસાર મીઠું 1/2ચમચી લાલ મરચું તેમજ એક લીંબુ નીચોવવું આ રીતે ખજૂરની ચટણી રેડી કરવી

    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તીખી ચટણી : ધાણા મરચાં આદુ તથા સીંગદાણા લઈને તેમાં મીઠું થોડો ફુદીનો થોડી ખાંડ નાખીને મિક્સરમાં ક્રશ કરીને ચટણી વાટી લેવી

    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એક સર્વિંગ પ્લેટમાં પૂરી લઈને તેની અંદર સ્ટફિંગ ભરવું પછી તેમાં ખજૂરની ચટણી, તીખી ચટણી, તથા સેવ તથા લીલા ધાણા તથા ચીઝ મૂકવી આ રીતે ચીઝ સેવપુરી તૈયાર કરવી

    ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti Ragesh Dave
Kruti Ragesh Dave @cook_23306347
પર August 12, 2020 13:13

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ સેવ પૂરી ચીઝ સેવ પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માખણચોર સ્પેશિયલ લસ્સી(lassi recipe in gujarati)
  2. દહીંવડા (Dahiwada recipe in gujarati)
  3. દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
  4. નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven no yeast whole wheat pizza)
  5. આલુ પૂરી(alu puri recipe in gujarati)
  1. બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)
  2. ચુરમા લાડુ (Churma Laddu recipe in gujarati)
  3. ફરાળી ખીચડી(farali khichdi recipe in gujarati)
  4. દેશી મકાઈનો ચેવડો(desi makai no chevdo recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13381328
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close