કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇડીઅપમ અને  ટોમેટો કુરમાં (Idaliappam and Tometo Kurma Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇડીઅપમ અને  ટોમેટો કુરમાં (Idaliappam and Tometo Kurma Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇડીઅપમ અને  ટોમેટો કુરમાં (Idaliappam and Tometo Kurma Recipe In Gujarati)

Divya Shah
Divya Shah @cook_25720104

#સાઉથ ઇડીઅપમ અને ટોમેટો કુરમા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે હેલ્ધી છે તેલ વગર બનાવાય છે.તેનો આકાર નુડલ્સ જેવો છે જેથી બાળકોને પણ બહુ ભાવે છે.

#સાઉથ ઇડીઅપમ અને ટોમેટો કુરમા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે હેલ્ધી છે તેલ વગર બનાવાય છે.તેનો આકાર નુડલ્સ જેવો છે જેથી બાળકોને પણ બહુ ભાવે છે.

વધુ વાંચો

ઇડીઅપમ અને  ટોમેટો કુરમાં (Idaliappam and Tometo Kurma Recipe In Gujarati)

Divya Shah
Divya Shah @cook_25720104

#સાઉથ ઇડીઅપમ અને ટોમેટો કુરમા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે હેલ્ધી છે તેલ વગર બનાવાય છે.તેનો આકાર નુડલ્સ જેવો છે જેથી બાળકોને પણ બહુ ભાવે છે.

#સાઉથ ઇડીઅપમ અને ટોમેટો કુરમા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે હેલ્ધી છે તેલ વગર બનાવાય છે.તેનો આકાર નુડલ્સ જેવો છે જેથી બાળકોને પણ બહુ ભાવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫
૩-
  • ૧ કપ ચોખા નો લોટ
  • ૧ ચમચી મીઠું
  • ૧/૨ કપ પાણી
  • ટોમેટો કુરમા
  • ૨ નંગ કાચા ટોમેટા ની પેસ્ટ
  • ૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • ૨ નંગલીલા મરચા
  • ૩ થી ૫ પાનકળી પતા
  • જરૂર મુજબકોથમીર
  • ૧ નંગતજ, તમાલપત્ર
  • ૪ નંગઆખા મરી
  • ૨ ચમચીઆદુ અને લસણ ની પેસ્ટ
  • ૧ કપલીલા ટોપરાની ખમણ
  • ૧ ચમચીવરિયાળી
  • ૩ કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫
  1. 1

    સૌ પ્રથમ ચોખા ના લોટ ને તવા પર ર મિનિટ સુધી શેકો.

  2. 2

    એક કડાઈ માં પાણી લઈ તેમાં મીઠું નાખી ઉકાળો

  3. 3

    પછી તેમાં લોટ ઉમેરી બરાબર મિક્સ કરો

  4. 4

    ઢાંકી ૫ મિનિટ સુધી રહેવા દો

  5. 5

    ગેસ બંધ કરી ઠંડુ પડે એટલે બરાબર મિક્સ કરી લોટ બાંધવો

  6. 6

    લોટ ને સેવ પાડવાના સંચા માં ભરી ઈડલી ના સ્ટેન્ડ માં નુડલ્સ જેવો આકાર આપો

    ઇડીઅપમ અને  ટોમેટો કુરમાં (Idaliappam and Tometo Kurma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેને ૧૦ મિનિટ સુધી ઉકાળો

  8. 8

    તૈયાર છે ઇડીઅપમ

    ઇડીઅપમ અને  ટોમેટો કુરમાં (Idaliappam and Tometo Kurma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તેના ‌ઉપર લીલા ટોપરાની ખમણ ભભરાવી સર્વ કરો.

    ઇડીઅપમ અને  ટોમેટો કુરમાં (Idaliappam and Tometo Kurma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ટોમેટો કુરમા

  11. 11

    અેક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં વરિયાળી, ઇલાયચી, વરિયાળી તમાલપત્ર, તજ, મરી ઉમેરો.

  12. 12

    પછી તેમાં આદુ અને લસણ ની પેસ્ટ

  13. 13

    પછી તેમાં ડુંગળી ઉમેરીને બરાબર મિક્ષ કરો

  14. 14

    મીઠું મરચું હળદર ધાણાજીરું ઉમેરો

  15. 15

    તૈયાર બાદ તેમાં થોડું પાણી નાખી બરાબર સાંતળો

  16. 16

    પછી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરવી બરાબર મિક્સ કરો,

  17. 17

    તૈયાર બાદ તેમાં ૩ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો

  18. 18

    છેલ્લે ટોપરાની પેસ્ટ ઉમેરવી ઉકાળો
    ૪મિનિટ પછી ગેસ બંધ કરી તેને ઇડી અપમ સાથે સર્વ કરો

    ઇડીઅપમ અને  ટોમેટો કુરમાં (Idaliappam and Tometo Kurma Recipe In Gujarati) રેસીપી સ્ટેપ18ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Divya Shah
Divya Shah @cook_25720104
પર August 18, 2020 14:52

ટિપ્પણીઓ (4)

Divya Shah
Divya Shah @cook_25720104
August 18, 2020 16:49
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું કોરમા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
  2. વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
  3. રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
  4. સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
  5. કોકોનટ દીલખુશ (Coconut Dil Khush Recipe In Gujarati)
  1. ઓલ ઈન વન સાંભાર (All In One Shambhar Recipe In Gujarati)
  2. ઈડીયાપમ (Idiyapam Recipe In Gujarati)
  3. બીસીબેલે ભાત/(Bisibele bhath Recipe In Gujarati)
  4. ગાજર નો ફ્રેશ જ્યુસ (Gajar No Juice Fresh Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13435287
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close