કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati (
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati ( રેસીપી મુખ્ય ફોટો

ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati (

Bina Kotecha
Bina Kotecha @cook_23035923

#વેસ્ટ #ઓગસ્ટ આજે મારા સસરા નો બર્થડે છે એટલે અમે આજે એમની ફેવરિટ ફાડા ની લાપસી બનાવી છે જે મેં તમારી સાથે શેર કરી છે આશા રાખું કે મારી આ પેલી વાનગી તમને ગમશે

#વેસ્ટ #ઓગસ્ટ આજે મારા સસરા નો બર્થડે છે એટલે અમે આજે એમની ફેવરિટ ફાડા ની લાપસી બનાવી છે જે મેં તમારી સાથે શેર કરી છે આશા રાખું કે મારી આ પેલી વાનગી તમને ગમશે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫-૬ ટેબલસ્પૂન ઘી ૧ કપ ઘઉંના ફાડા સાડા ત્રણ કપ પાણી કિસમિસ
  • કાજુ બદામ પિસ્તા અડધો કપ ગોળ 3 ટેબલ ચમચી ખાંડ
  • 4 ટેબલ સ્પૂનસૂકા કોપરાનું છીણ 1/2ટી. ઇલાયચી જાયફળ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકરમાં ઘી મૂકી ઘઉંના ફાડા નાખી મીડીયમ તાપે શેકી લો કિસમિસ નાખી મિક્સ કરો ફાડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ગરમ પાણી નાંખી મિક્સ કરી પાણી ઉકળે એટલે ઢાંકીને 5-6 સીટી વગાડી લો

    ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati ( રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati ( રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી કુકર ખોલીને ગેસ ચાલુ કરી ગોળ ખાંડ નાખી મિક્ષ કરીને ચઢવા દો પછી તેમાં કોપરાનું છીણ ઇલાયચી જાયફળ પાઉડર નાખી મિક્સ કરી કાજુ બદામ પિસ્તા નાખી મિક્સ કરી સતત હલાવતા રહીને લચકા પડતું થાય એટલે બાઉલમાં કાઢી ડ્રાયફ્રૂટ્સ અને કોપરાનું છીણ ભભરાવી સર્વ કરો

    ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati ( રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati ( રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Kotecha
Bina Kotecha @cook_23035923
પર August 17, 2020 12:29

ટિપ્પણીઓ (2)

Bina Kotecha
Bina Kotecha @cook_23035923
August 17, 2020 12:52
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફાડા કંસાર

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. વેજ ટીક્કી સિઝલર સોસ(veg tikki sizzler sauce recipe in Gujarati)
  2. દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
  3. હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
  4. કોલ્હાપુરી મસાલો (kolhapuri masala recipe in gujarati)
  5. ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
  1. ઘઉંની પૂરી(puri recipe in gujarati)
  2. રવા ના લાડવા(rava na ladu recipe in gujarati)
  3. પુરણાચી પોળી(puran poli રેસીપી in gujarati)
  4. વેનીલા ચોકલેટ કૂકીઝ(cookies recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13440550
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close