રવા ના લાડવા(rava na ladu recipe in gujarati)

Bijal Mashru
Bijal Mashru @cook_25574939

રવા ના લાડવા(rava na ladu recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરવો
  2. 50 ગ્રામચણાનો લોટ
  3. ૪૦૦ ગ્રામ ઘી
  4. 350 ગ્રામદળેલી ખાંડ
  5. 50 ગ્રામકાજુ
  6. 50 ગ્રામબદામ
  7. 6-8દાણા ઇલાયચી
  8. તળવા અને મોણ માટે તેલ
  9. ડેકોરેશન માટે ખસખસ અને કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાનો લોટ અને રવાને મિક્સ કરવો

  2. 2

    ત્યારબાદ તેમાં મૂઠી પડતું તેલનું મોણ નાખો

  3. 3

    ત્યારબાદ તેમાં સતપ ગરમ પાણી કડક લોટ બાંધો

  4. 4

    એ લોટ માંથી મીડિયમ સાઇઝના મુઠીયા બનાવી મીડીયમ તેલમાં તળો બદામી થાય ત્યાં સુધી તળો

  5. 5

    મુઠીયા તળાઈ ગયાબાદ તેના નાના નાના ટુકડા કરવા અને પછી મિક્સરમાં પીસી લેવા તેનો ભૂકો થઇ ગયા બાદ તેમાં દળેલી ખાંડ કાજુ બદામ પીસેલી એલજી મિક્સ કરી દેવા

  6. 6

    ત્યારબાદ ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેને મિશ્રણમાં મિક્સ કરવો મિશ્રણમાં મિક્સ કરવું ત્યારબાદ તેના લાડુ બનાવવા

  7. 7

    લાડુ બની ગયા બાદ તેના ઉપર ખસખસ અને કેસર થી ડેકોરેશન કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Mashru
Bijal Mashru @cook_25574939
પર

Similar Recipes