ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati (

Bina Kotecha @cook_23035923
ઘઉં ના ફાડા ની લાપસી(fada lapsi recipe in gujarati (
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં ઘી મૂકી ઘઉંના ફાડા નાખી મીડીયમ તાપે શેકી લો કિસમિસ નાખી મિક્સ કરો ફાડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે ગરમ પાણી નાંખી મિક્સ કરી પાણી ઉકળે એટલે ઢાંકીને 5-6 સીટી વગાડી લો
- 2
પછી કુકર ખોલીને ગેસ ચાલુ કરી ગોળ ખાંડ નાખી મિક્ષ કરીને ચઢવા દો પછી તેમાં કોપરાનું છીણ ઇલાયચી જાયફળ પાઉડર નાખી મિક્સ કરી કાજુ બદામ પિસ્તા નાખી મિક્સ કરી સતત હલાવતા રહીને લચકા પડતું થાય એટલે બાઉલમાં કાઢી ડ્રાયફ્રૂટ્સ અને કોપરાનું છીણ ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10આજે અષાઢી આઠમ નિમિત્તે અમારે ત્યાં ફાડા લાપસી બની જે ગોળવાળી બને છે તેની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Jigna Vaghela -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
ઘઉં ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post11આજે મેં ઘઉંની ફાડા લાપસી બનાવી છે જે ખાવામાં ખૂબ હેલ્ધી છે. Kiran Solanki -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આજે અષાઢ સુદ બીજ - રથ યાત્રાનાં શુભ પ્રસંગે પ્રશાદ ધરવા ફાડા લાપસી બનાવી. ઓરમું#EB Dr. Pushpa Dixit -
ફાડા લાપસી
#RB20#Week20#ફાડા લાપસીફાડા લાપસી અમારે ફેવરિટ છે જયારે મન થાય એટલે બનાવી લવ બહુ જ ભાવે તો શેર કરું છું Pina Mandaliya -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
ડ્રાયફ્રુટ ફાડા લાપસી(Dryfruit fada lapsi recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit અમારા કાઠિયાવાડી મા એવું હોય કે કઇક નવું કામ કરી એ કે નવું કઇક વસાવી એ તો લાપસી જરૂર બનાવી એ....તો આજે તો Cookpad..નવા વર્ષ મા જઇ રહ્યું છે તો શુભ કામના ને અભિનંદન પાઠવવા માટે લાપસી તો બનાવવી જ જોઈએ...ને...એટલે મે ડ્રાયફ્રુટ ફાડા લાપસી બનાવી છે. Rasmita Finaviya -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB #week10. આજે રથયાત્રા છે એટલે ભગવાનને પ્રસાદ બનાવવા માટે મેં ફાડા લાપસી જ બનાવી છે ભગવાનનો પ્રસાદ હોય એને ફાડા લાપસી નો સ્વાદ પણ કંઈ અલગ અલગ જ આવે છે ફાડા લાપસી બનાવી છે ફક્ત દસ જ મિનિટમાં અમારી ફાડા લાપસી રેડી થઈ ગઈ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#Famઆમ તો હું લાપસી ધણી ઓછી બનાવું પણ ક્યારેક મમ્મીને પુછીને બનાવી લઉં. મારી મમ્મી ની આ રેસીપી મને ખૂબ સરળ અને એકદમ ફટાફટ લાપસી બની ને તૈયાર થઈ જાય એટલે ખૂબ ગમતી. અને મમ્મી મોસ્ટલી આ લાપસી દિવાળી માં કાતો ચૈત્રી નવરાત્રી માં ખાસ બનાવતી. તો એજ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું.ફાડા લાપસી (authlentic fada lapsi) Vandana Darji -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આ ગુજરાતી સ્વીટ પ્રસંગોપાત માં બનાવાય છે.મેં ફાડા લાપસી , આજે રથયાત્રા ના શુભ દિવસે ભગવાન શ્રી જગન્નાથ ને ધરાવા માટે બનાવી છે.#EB#Week 10 Bina Samir Telivala -
-
ઘઉં ની ફાડા લાપસી
#ગુજરાતી#પોસ્ટ4ફાડા લાપસી એટલે એક એવી પરંપરાગત ઘરગથ્થું મીઠાઈ કે જે આપણે લગભગ ઘણા શુભ પ્રસંગો પર અને લગ્ન ની શાંતક માં પણ બનાવતા હોઈએ છીએ. આમાં ઘઉં ના ફાડા એટલે કે દલિયા નો ઉપયોગ થાય છે જે ફાઈબર યુક્ત હોય છે અને હેલ્થ માટે પણ સારા હોય છે ઉપરાંત ગોળ થી બને છે એટલે આયર્ન રિચ પણ છે. ઘી માં સેકેલ નટ્સ એને રિચ બનાવે છે. Khyati Dhaval Chauhan -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે. Neelam Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી એ પરંપરાગત રેસીપી છે. જે ખાસ પ્રસંગો માં બનાવવામાં આવે છે અને લાપસી ઘઉં માંથી બનતી હોવાથી જેમાં વિટામિન B1, ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. ગુજરાતી લોકોમાં આ રેસિપી ધણી પ્રચલિત અને પ્રિય છે. Niral Sindhavad -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10કોઈપણ નાના કે મોટા શુભ પ્રસંગે લાપસી , કંસાર કે ફાડા લાપસી બનતી જ હોય છે.ઘઉંના ફાડા માંથી બનતી આ વાનગી ગુજરાતની એક પ્રચલિત વાનગી છે.ગોળ , ખાંડ કે બંન્ને ના સંયોજન થી બનતી આ વાનગી તેમાં નાખવા માં આવતા તજ , લવિંગ અને કોપરાથી એક સુંગધ અને સ્વાદ આપે છે.આ ફાડા લાપસી આજે મેં ભગવાન જગ્ન્નાથની રથયાત્રા નિમિતે બનાવેલ છે.ફાડા લાપસી(ગોળવાળી) Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ડાયેટ ફાડા લાપસી (Diet Fada Lapsi Recipe In Gujarati)
ઘઉં ના ફાડા ની લાપસી સ્પે.ઘી વિનાની ને કુકર માં જલ્દી બની જાય છે.ઘઉં ના ફાડા ની ખીચડી, લાપસી વિવિધ પ્રકાર વેરાયતી બને છે જે ખાવા માં હેલ્ધી હોય છે આજે મેં ફાડા લાપસી બનાવી. Harsha Gohil -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
ફાડા લાપસી(Fada lapsi recipe in gujarati)
ઘઉંના ફાડા ને દલિયા પણ કહેવાય છે.ઘઉંના ફાડા માંથી ઘણી વાનગી બને છે. મેં અહીં ફાડા લાપસી બનાવી છે. એ પણ જૂની રીતે- ટૂંકમાં કહીએ તો દાદીમાંની રીતથી બનાવી છે. ઘણા કૂકરમાં પણ બનાવતા હોય છે.આ ફાડા લાપસીને વિસરાઈ જતી વાનગીની યાદીમાં મૂકી શકાય. કારણકે આજના જમાનામાં નાની ઉંમરની દિકરીઓને આ વાનગીની ખબર જ નથી.હું મારા દાદી પાસેથી શીખી હતી એ રીતથી મેં આજે ફાડા લાપસી બનાવી છે. Vibha Mahendra Champaneri -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#MAઆને ધંઉ ના ફાડા ની લાપસી પણ કહેવાય છે. લગ્ન જેવા શુભ પ્રસંગ જમણવાર માં પીરસવામાં આવે છે. આ મારી મમ્મી ની ફેવરિટ રેસીપી છે. sneha desai -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી બધાને ભાવે છે, અમારા ઘરમાં બધાને લાપસી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે.. Rachana Sagala -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આપણા તહેવારો મિષ્ટાન વગર અધુરાં છે. નવો મહિનો હોય, શુકન કરવામાં કે નૈવેદ્ય અર્પણ કરવામાં ફાડા લાપસી ખાસ બનાવવામાં આવે છે. Mamta Pathak -
-
ફાડા લાપસી
#ઇબુક#Day-૩ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફાડા લાપસી (Fada Lapsi Recipe in Gujarati)
આજે મે ફાડા લાપસી બનાવી છે.જે ધઊં ના ટુકડા માંથી બને છે .ટેસ્ટી ની સાથે હેલ્ધી પણ ખુબ જ છે.😋😋😋😋😋#GA4#week8 Jigisha Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10Theme10 આ વાનગી શુભ પ્રસંગોમાં તેમજ ધાર્મિક તહેવારોમાં બનતી હોય છે ....ગુજરાતી ઘરોમાં આ લાપસી લોકપ્રિય છે...આજે રથયાત્રાના પર્વ નિમિત્તે પ્રસાદ રૂપે બધા જ ઘરોમાં બનાવીને જગન્નાથ જી ને ધરાવાય છે.... Sudha Banjara Vasani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13440550
ટિપ્પણીઓ (2)