સ્વીટ કોર્ન સબ્જી(Sweet Corn Shabji Recipe In Gujarati)

Dimpal Dips @cook_24787332
સ્વીટ કોર્ન સબ્જી(Sweet Corn Shabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને બાફીને તેના દાણા કાઢીને અડધા દાણા ને અધકચરા વાટીલો.
- 2
ટામેટા અને ડુંગળી ને કટ કરીને મિક્સર માં પીસી એકદમ બારીક પેસ્ટ બનાવી લો.
- 3
એક પેન માં તેલ લઈ તેમાં રાઈ નાખી પછી લવિંગ, તજ,મરી અને તમાલપત્ર નાખો,
- 4
ટામેટા અને ડુંગળી ની પેસ્ટ નાખી બધા મસાલા મિક્સ કરો.
- 5
ઉપર થી હળદર અને મીઠું નાખી ૨ મિનિટ માટે ઢાંકી દો
- 6
તેમા અધકચરા વાટેલા મકાઇ ના દાણા ઉમેરો પછી અંદર આખા દાણા ઉમેરી ગ્રેવી સાથે દાણા મિક્સ કરી લો અને ૫ મિનિટ માટે ઢાંકી દો.
- 7
ઉપર થી બટર નાખી ૧ ચમચી કસ્તુરી મેથી ઉમેરી ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ ઢોસા પ્રીમિક્સ (instant Dhosa Pre Mix Recipe In Gujarati)
- પાન મોદક (Pan Modak Recipe In Gujarati)
- હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)
- લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style
- પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13476476











ટિપ્પણીઓ