ચોકલેટ ડ્રાય ફ્રુટ મોદક (Chocolate Dry Fruit Modak Recipe In Gujarati)

#GC મહારાષ્ટ્રીયન લોકો માટે વષઁનો સૌથી મોટો તહેવાર એટલે ગણેશ ચતુર્થી કારણ કે એ ૧૦ દિવસ બાપ્પા પોતે આપણા ધરે આવતા હોય છે એમની સ્થાપના કરવામા માટે અને પે્મ ભક્તિથી એમની માટે અલગ-અલગ નૈવેદ્ય તૈયાર કરવામા આવે છે એમા મોદક એતો બાપ્પાને સૌથી વધુ ભાવે એટલે મે આ વખતે થોઙા અલગ મોદર બનાયા છે ચોકલેટ ઙા્યફુટ મોદર
ચોકલેટ ડ્રાય ફ્રુટ મોદક (Chocolate Dry Fruit Modak Recipe In Gujarati)
#GC મહારાષ્ટ્રીયન લોકો માટે વષઁનો સૌથી મોટો તહેવાર એટલે ગણેશ ચતુર્થી કારણ કે એ ૧૦ દિવસ બાપ્પા પોતે આપણા ધરે આવતા હોય છે એમની સ્થાપના કરવામા માટે અને પે્મ ભક્તિથી એમની માટે અલગ-અલગ નૈવેદ્ય તૈયાર કરવામા આવે છે એમા મોદક એતો બાપ્પાને સૌથી વધુ ભાવે એટલે મે આ વખતે થોઙા અલગ મોદર બનાયા છે ચોકલેટ ઙા્યફુટ મોદર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લઇ તેમા કોપરાનુ પાઉડર,કાજુ,બદામ,પિસ્તાની કતરણ અને કનડેલ્સ મિલ્ક નાખી બરાબર મિકસ કરી લો.અને પછી તેના મોદકના મોલ્ડ માં સમાઇ શકે એટલા નાના બોલ્સ બનાવી લો.
- 2
હવે ડાર્ક અને કમ્પાઉન્ડ ચોકલેટના નાના ટુકઙા કરી તેને ઙબલ બોઈલિંગ કરવા માટે મુકો ચોકલેટ ઓગળી જાય પછી મોદક મોલ્ઙ લો અને તેને બંદજ રાખો પછી તેમા એક નાની ચમચી ઓગળેલી ચોકલેટ નાખી અને ડ્રાયફ્રુટ બોલ નાખી ફરીથી તેમા ઓગળેલી ચોકલેટ નાખો મોલ્ડ ભરી જાય એટલી ચોકલેટ નાખવી અને પછી તેને રેફ્રીજરેટર ફ્રીજ કરવા માટે મુકો ૧૫ -૨૦ મિનીટ પછી આપણા ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક તૈયાર છે. જે સૌપ્રથમ બાપ્પાને ધરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
4 in 1 મોદક(4 In 1 Modak Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી ના તહેવાર માટે ચાર ફ્લેવર્સ ના મોદક બનાવી પ્રસાદ ધરાવ્યો.#GC#માઇઇબુક Rajni Sanghavi -
ડ્રાયફ્રુટ મોદક (dry fruit modak recipe in Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ35#HappyGaneshChaturthi🌷ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ડ્રાયફ્રુટ મોદક🌷 Ami Desai -
ડેટ્સ ડ્રાયફ્રૂટસ મોદક (Dates Dryfruits Modak Recipe In Gujarati)
આજે ગણપતિ બાપા માટે ડેટ્સ & ડ્રાયફ્રુટ્સ મોદક બનાવ્યા. ખજૂર રોલ ની જેમ જ બને છે. Easy to cook n healthy to eat.. Do try friends👍 Dr. Pushpa Dixit -
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
-
ચોકલેટ ટ્રફલ મોદક (Chocolate Truffle Modak recipe in gujarati)
#GCRગણપતિ બાપ્પા આવે અને મોદક ન બને તો અધુરું લાગે. તો આજે મેં બાપ્પા ના ભોગ માટે બાળકો ના ફેવરિટ એવા લો કેલ નો બટર નો ઘી એવા ચોકલેટ ટ્રફલ મોદક બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ચૂરમા ના સ્વાદિષ્ટ લાડુ (Churma Swadist Ladoo Recipe In Gujarati)
#SGC#post1# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaગણેશ ચતુર્થી એ પવિત્ર હિન્દુ તહેવારો માનો એક તહેવાર છે મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતમાં ભાવપૂર્વક અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી ને દિવસે ગણપતિનું સ્થાપન અને દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે Ramaben Joshi -
ઉકઙીચે મોદક(ચોખાના લોટના મોદક)(modak recipe in gujarati)
#GC મહારાષ્ટ્રીયન લોકોની સ્પેશિયલ મોદક વાનગી એટલે ઉકઙીચે મોદક જે દરેક મહારાષ્ટ્રીયન લોકોના ધરે ગણેશ ચતુર્થીમા બનતા જ હોય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મરાઠી લોકોને નાનાથી મોટા બધાને જ ભાવે છે તો ચાલો વાનગીની પધ્દતી જોઇએ. Nikita Sane -
ચોકલેટ પીનટ મોદક (Chocolate Peanuts modak recipe in Gujarati)
ચોકલેટ પીનટ મોદક એ મોદકનું એક વેરીએશન છે. ટ્રેડિશનલ મોદક સિવાય ઘણી જાતના મોદક બનાવવામાં આવે છે. ચોકલેટ પીનટ મોદક એ સિંગદાણાનો ભૂકો, ચોકલેટ સૉસ અને કન્ડેન્સ્ડ મિલ્ક માંથી બનાવવામાં આવતા મોદક છે. મોદકનો આકાર ના આપીને એને નાના લાડુ જેવો આકાર પણ આપી શકાય.#GC#પોસ્ટ3 spicequeen -
-
ઇન્સ્ટન્ટ માવા મોદક(Instant Mawa modak recipe in Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ34🌺ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઇન્સ્ટન્ટ માવા મોદક🌺🍏 Ami Desai -
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
કેસર પિસ્તા મોદક અને બાઉટી મોદક (kesar pista and bounty modak recipe in gujarati)
#gc મોદક ગણપતિદાદાના પ્રિય છે તો મૈં આજે એકદમ સરળ બને એવા બે જાતના મોદક બનાયા કેસર પિસ્તા સંદેશ મોદક અને ચોકલેટ મોદક Tejal Sheth -
મોદક (Modak Recipe In Gujarati)
#GCમોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે. Avani Parmar -
ચોકલેટ કોપરાના મોદક
#ચતુર્થી#ગણપતિ બાપા માટે કોપરાના મોદક તો બને જ છે પણ મેં તેને થોડો ટ્વિસ્ટ આપ્યો છે અને બનાવ્યા છે ચોકલેટ કોપરના મોદક.... Dimpal Patel -
ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક (Dry Fruit Chocolate Disc Recipe)
#CookpadTurns4#DryFruits#CookWithDryFruits#cookpadgujarati#cookpadindia કુકપેડ ના 4th જન્મદિવસ માટે ડ્રાય ફ્રુટ ચોકલેટ ડિસ્ક બનાવી છે. આ ડિસ્ક બાળકોને ખૂબ જ મનપસંદ છે. આ ડિસ્કમાં ચોકલેટ સાથે ડ્રાય ફ્રુટ હોવાથી તે ખૂબ જ હેલ્થી છે. Payal Bhatt -
કોકોનેટ ચોકલેટ ફજ મોદક 🥥(coconut chocolate fudge modak recipe in gujarati)
#GC#My post 31ચોકલેટ ફજ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં તેમાં થી મોદક બનાવ્યા ખૂબ જલદી થઈ જાય છે. Hetal Chirag Buch -
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી#મોદકઆજે ગણેશ ચતુર્થી વિશેષ પર્વ પર મેં અલગ અલગ મોદક બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)
#Gc આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે Bhavisha Manvar -
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
ચોકલેટ મોદક (Chocolate Modak Recipe In Gujarati)
#gc (આ ખૂબ જ સરળતાથી બનતા મોદક છે. આમ તો મોદક ચોખાના લોટ અને કોપરું ના બનાવવામાં આવે છે. અથવા માવા ના બને છે. પણ આજે મે એને ખુબજ સરળ રીતે બનાવ્યા છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને તેમાં પણ ચોકલેટ મોદક હોય તો બાળકોને પસંદ આવે જ છે .આ નોન કુક મોદક છે. આ મોદક બનાવવા મા સરળ અને ખાવામાં સરસ એવા મોદક છે. સમયનો અભાવ હોય તો માત્ર પાંચ જ મિનિટમાં બની જતા આ મોદક ફટાફટ બનાવી શ્રીજી ને ભોગ ધરો.) Vaidarbhi Umesh Parekh -
ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
#GCS#cookpadgujarati#cookpadindia ગણપતિ બાપા ને ભોગ ધરાવવા માટે મેં આજે મોદક બનાવ્યા છે. આ મોદક બાળકોને પણ ખુબ જ ભાવે તેવા બનાવ્યા છે. આ મોદક મેં વ્હાઈટ ચોકલેટ, ઓરીયો બિસ્કીટ અને કન્ડેન્સ મિલ્ક માંથી બનાવ્યા છે. આ મોદક ફટાફટ બની જાય તેવા છે અને સાથે તેનો ટેસ્ટ પણ બધાને ભાવે તેવો છે. Asmita Rupani -
ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક (Chocolate Stuffed Coconut Modak Recipe In Gujarati)
#GCRગણપતિજીને મોદક અતિ પ્રિય છે.આજે મે ચોકલેટ સ્ટફ કોકોનટ મોદક બનાવ્યા છે.આ મોદક નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી બધા ને ભાવશે.આ મોદક ના ભોગ થી બાપ્પા પણ બહુ ખુશ થઈ જશે. megha sheth -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ફોર ફ્લેવર્સ ઈન વન મોદક (Four Flavours In One Modak Recipe in Gu
#GC#પોસ્ટ_2#ગણેશ_ચતુર્થી_સ્પેશ્યલ ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મે ગણપતિ બાપ્પા ને પ્યારા ને વહાલા ચાર પ્રકાર ના મોદક બનાવ્યા છે. જેમા 1️⃣ ટૂટી ફ્રૂટી મોદક , 2️⃣ કેસર પિસ્તા મોદક , 3️⃣ ગુલકંદ રોઝ મોદક અને 4️⃣ ચોકલેટ મોદક એમ એક જ કણક માથી ચાર પ્રકાર ના મોદક મે બનાવ્યા છે. આ મોદક મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. એમા પણ એના પ્રિય ટૂટી ફ્રુટી મોદક ને ચોકલેટ મોદક છે....જય શ્રી ગણેશાય નમ:|| 🕉️ શ્રી ગણેશાય નમઃ || Daxa Parmar -
ચોકલેટ મોદક(chocolate modak recipe in gujarati)
#GCચોકલેટ ના મોદક મે પારલે જી બિસ્કીટ માંથી બનાવ્યા છે તમે કોઈ પણ બિસ્કીટ નો ઉપયોગ કરી શકો છો.આ મોદક બનાવા માટે ચાસણી કે માવા ની જરૂર નથી અને ફટાફટ તૈયાર થઈ જાય છે. TRIVEDI REENA -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SJRગણેશ ચતુર્થી સ્પેશ્યલ મોદકગણેશ ચતુર્થી હોય એટલે મારી ઘરે મોદક, ગોળ નાં લાડુ તો બને જ છે તો ચાલો... Arpita Shah -
More Recipes
ટિપ્પણીઓ