ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhinda Shak Recipe In Gujarati)

mitesh panchal @mitesh_1469
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ધાણાજીરું પાઉડર,મરચું પાઉડર,લસણ ની પેસ્ટ, ગરમ મસાલો,હળદર, ખાંડ,મીઠું ઉમેરો અને બરાબર મિક્ષ કરી દો પછી ભીંડા ને બરાબર રૂમાલ વડે સાફ કરી તેને વચ્ચે થી કાપી લો અને અંદર બનાવેલો મસાલો ભરો
- 2
મસાલો ભર્યા પછી એક કઢાઈ લઇ તેમાં તેલ ઉમેરો તેલ થોડું ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું,હિંગ ઉમેરો અને પછી લસણ ની પેસ્ટ,ઉમેરો અને પછી ભરેલા ભીંડા ઉમેરો અને પછી બરાબર રીતે મિક્સ કરી થોડી વાર ચઢવા તો ભીંડા બરાબર રીતે ચઢી જાય એટલે તેમાં બીજો ભરેલા ભીંડા માટે જે મસાલો બનાવ્યો હતો તે ઉમેરી લો અને થોડું મીઠું ઉમેરી લો અને 3 થી 4 મિનિટ સુધી ચઢવા ડો તો ત્યાર છે ભરેલા ભીંડા નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13498735



ટિપ્પણીઓ (3)