ઘી ના કીટુ ના થાબડી પેડા (Ghee Kitu Thabdi Peda Recipe In Gujarati)

Monali Dattani @Monali_dattani
ઘી ના કીટુ ના થાબડી પેડા (Ghee Kitu Thabdi Peda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ખાંડ નાખી ધીમી આંચે સતત હલાવતા રહો. ખાંડ કેરેમલ થાય ત્યાં સુધી હલાવવું.
- 2
હવે તેમાં ધીમે-ધીમે દૂધ નાખી સતત હલાવવું. ત્યાર બાદ ઘી બનાવતા સમયે વધેલું કીટું તેમાં નાખો અને હલાવતા રહો.
- 3
હવે મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લો.પછી કોકોનટ ખમ્મણ નાખી 10 મિનિટ સુધી હલાવવું. હવે ઇલાયચી પાઉડર નાખી દો. મિશ્રણ પેન છોડવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી દો.
- 4
આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો. પછી ઘી ને હથેળી પર લગાવી પેંડા વાળી લો. તો તૈયાર છે ઘી ના કીટું ના થાબડી પેડા. પીસ્તા લગાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood હું નાની હતી ત્યારે મમ્મી આ ઘી નું કી નીકળે એમાંથી આવી રીતે દૂધ અને ખાંડ નાખી પેંડા બને એ પહેલાં જ બધું ખાઈ જઈએ .મને આ થાબડી પેંડા બહુજ પસંદ છે......... કોઈ ફ્રેસ્ટિવલ ત્યારે આ થાબડી પેંડા બનાવી શકાય છે.સાતમ માં ઠંડુ ખાવાનું હોય ત્યારે છઠ્ઠ માં આ થાબડી પેંડા બનાવી શકાય છે. सोनल जयेश सुथार -
-
-
-
થાબડી પેંડા(thabdi penda in Gujarati)
#વિકમીલ૨ ઘણી વખત આપણે ઘી માંથી કીટા ને જવા દેતા હોય છે પણ આ કીટા માંથી બનતી અલગ વાનગી છે. Nidhi Popat -
-
-
કીટું ની થાબડી (Kitu Thabdi Recipe In nGujarati)
#30minsઘી બનાવીયે ત્યારે એમાં કીટું વધે છે એમાં ઘી નો પણ ભાગ હોય છે. એમાંથી ખુબ ટેસ્ટી એવી થાબડી તૈયાર થાય છે. એ પણ ખુબ ઓછા સમય માં. અને એકદમ બજારમાં માં મળે એવી. Daxita Shah -
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena -
-
ડ્રાયફ્રુટ થાબડી (Dryfruit Thabdi Recipe In Gujarati)
#DIWALI2021#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
સુખડી- ઘી ના કીટુ માં થી (Godpapdi- from ghee leftovers Recipe In Gujarati)
#મોમમમ્મી ના હાથ ની સુખડી, એવું સુખ આપે અને આજે મને પ્રોત્ત્સાહન આપ્યું. એટલે મૈં પણ બનાવી મોમ સ્પેશીયલ માં, વધેલા ઘી ના કીટુ માં થી. Kavita Sankrani -
થાબડી પેડા (Thabdi Penda Recipe in Gujarati)
#સ્વીટડીશ#trediational recipeશુભ પ્રસંગે બનતી આ સ્વીટ ડીશ રેસીપી છે.. દુધ થી બને છે છતા એક અઠવાડિયા સુધી ફ્રેશ અને સારી રહે છે. Saroj Shah -
-
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
-
થાબડી પેડાં (thabdi peda in Gujarati)
#વિકમીલ -2#સ્વીટકાઠિયાવાડ ના ફેમસ થાબડી પેદા એકદમ કણીદાર ane ફક્ત દૂધ માંથી બનતા પેડાં છે જેને ખાવો તો બસ ખાતા રહી જાવો ... Kalpana Parmar -
મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week 16થાબડી પેંડાથાબડી પેંડા સ્વાદમાં બહુ જ સરસ બને છે. મેં આજે મલાઈમાંથી થાબડી પેંડા બનાવ્યા છે જે સ્વાદ માં બહુ જ સરસ છે.. Jyoti Shah -
-
-
ખાંડ વગર ના પેડા (Sugar Free Peda Recipe In Gujarati)
આ હેલ્થી પેડા મે મારાં ફેમિલી માટે બનાવીયા..... મારાં દીકરા ને સ્વીટ બઉ ભાવે...... તો હેલ્થી રેસિપી બનાવીહેલ્થી ખાંડ ફ્રી પેડા Deepal -
-
મિલ્ક મલાઈ પેડા (Milk Malai Peda Recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_10#વીકમીલ૨_પોસ્ટ_1#સ્વીટ_રેસિપી#goldenapproan3#week23 Daxa Parmar -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14072897
ટિપ્પણીઓ (14)