કોથંબીર વડી (kothbri vadi recipe in gujarati)

ટ્રેડિશનલી આ રેસીપી મહારાષ્ટ્ર માં બેસન અને કોથમમીર (લીલા ધાણા )નોં ઉપયોગ કરી ને બનાવા માં આવે છે પણ આજે હું આ રેસિપી સુવા ભાજી નો ઉપયોગ કઈ ને પણ બનાવ ની છું.બે રીત આ વળી ની રેસિપી બનાવી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બોલ માં બંને લોટ અને બીજા બધા મસાલા અને દહીં તેમજ પાણી નાખી ને બેટર બનાવવું.
- 2
હવે એક બાજુ ઢોકરીયા (સ્ટીમર)માં પાણી ગરમ કરવા મૂકવું પછી એ બેટર ને બે ભાગ માં વેહચી લો ને એક ભાગ માં કોથમીર ને એક ભાગ માં સુવા ભાજી નાખી ને બરાબર મિક્સ કરો.પછી બંને બેટર માં ખાવાનો સોડા નાખવો અને પછી તેને બરાબર મિક્સ કરી ને તરત જ ડીશ માં નાખવું અને ડીશ ને સ્ટીમર માં મૂકી દો.લગભગ ૧૫ થી ૨૦ મીનટ કૂક થવા દેવું.
- 3
હવે સ્ટીમ થયી જાય પછી તેને ઠંડુ થવા દેવું 5 મીનટ પછી તેના પીસીસ કરવા.અને તેને પછી ગરમ તેલ માં તરી લેવા.ક્રિસ્પી અને ગોલ્ડન કલર ના થવા દેવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ