કોથંબીર વડી (kothbri vadi recipe in gujarati)

Devika Panwala
Devika Panwala @cook_23348837

ટ્રેડિશનલી આ રેસીપી મહારાષ્ટ્ર માં બેસન અને કોથમમીર (લીલા ધાણા )નોં ઉપયોગ કરી ને બનાવા માં આવે છે પણ આજે હું આ રેસિપી સુવા ભાજી નો ઉપયોગ કઈ ને પણ બનાવ ની છું.બે રીત આ વળી ની રેસિપી બનાવી છે.

કોથંબીર વડી (kothbri vadi recipe in gujarati)

ટ્રેડિશનલી આ રેસીપી મહારાષ્ટ્ર માં બેસન અને કોથમમીર (લીલા ધાણા )નોં ઉપયોગ કરી ને બનાવા માં આવે છે પણ આજે હું આ રેસિપી સુવા ભાજી નો ઉપયોગ કઈ ને પણ બનાવ ની છું.બે રીત આ વળી ની રેસિપી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૪ વ્યક્તિ
  1. બોલ બેસન
  2. ૧/૨ કપજુવાર નો લોટ
  3. ૧/૨ત ચમચી હળદર
  4. 1 ટીસ્પૂનધાણા પાઉડર
  5. ટેબસ્પૂન લાલ મરચુ પાઉડર,૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
  6. ટેબ્સપૂંન સફેદ તલ
  7. ટેબસ્પૂન દહીં
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧/૨ ટીસ્પૂનઆદું, ૧/૨ મરચાં,૧/૨ લસણ ની પેસ્ટ ૧/૨ ટીસ્પૂન હીંગ
  10. બોલ પાણી
  11. બોલ કોથમીર
  12. બોલ સુવા ભાજી
  13. ૧/૪ ટીસ્પૂનખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    પહેલા એક બોલ માં બંને લોટ અને બીજા બધા મસાલા અને દહીં તેમજ પાણી નાખી ને બેટર બનાવવું.

  2. 2

    હવે એક બાજુ ઢોકરીયા (સ્ટીમર)માં પાણી ગરમ કરવા મૂકવું પછી એ બેટર ને બે ભાગ માં વેહચી લો ને એક ભાગ માં કોથમીર ને એક ભાગ માં સુવા ભાજી નાખી ને બરાબર મિક્સ કરો.પછી બંને બેટર માં ખાવાનો સોડા નાખવો અને પછી તેને બરાબર મિક્સ કરી ને તરત જ ડીશ માં નાખવું અને ડીશ ને સ્ટીમર માં મૂકી દો.લગભગ ૧૫ થી ૨૦ મીનટ કૂક થવા દેવું.

  3. 3

    હવે સ્ટીમ થયી જાય પછી તેને ઠંડુ થવા દેવું 5 મીનટ પછી તેના પીસીસ કરવા.અને તેને પછી ગરમ તેલ માં તરી લેવા.ક્રિસ્પી અને ગોલ્ડન કલર ના થવા દેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devika Panwala
Devika Panwala @cook_23348837
પર

ટિપ્પણીઓ

Similar Recipes