Steps
- 1
એક વાસણમાં ઘઉંનો લોટ લઈ તેમાં થોડું મીઠું,તેલ નાખી કણક તૈયાર કરો
- 2
ત્યાર બાદ બીજા બાઉલ માં ચોપ કરેલ કોબીજ, ગાજર,બીટ,લીલુ મરચુ ઉમેરો બધું મીક્ષ કરી લો. પછી તેમાં લાલ મરચું પાવડર, મીઠું,સોસ,ચાટ મસાલો નાખી બરાબર હલાવી લો પરાઠા માટે પુરણ તૈયાર.
- 3
હવે કણક નો લુવો તૈયાર કરી. પરાઠુ વણી લેવું. પછી ઍમા આપણે તૈયાર કરેલ પુરણ ભરી પરાઠા ફોલ્ડ કરી લેવુ
- 4
પછી ફરીથી વણી લેવું ત્યારબાદ શેકી લેવું પછી તે સવીગ પ્લેટ માં લઇ સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Layla (lulu)
-

Aunty Eiko's international cuisine experience
-

pinal Patel
-

Madhumita Bishnu
-

Pretty Peri
-

Egyptpino 🇪🇬❤️🇵🇭
-

Tofu in coconut/cashew sauce & fried green beans
Felix Cortes
-

Chicken Fillet in creamy sauce
Egyptpino 🇪🇬❤️🇵🇭
-

Shikha Yashu Jethi
-

meenable pyramids
-

Smiley_blu3
-

Khadija Abdullahi
-

Ruma Guha Das Sharma
-

food_my_soul
-

Sony Sonyayoub
-

spicequeen
-

Meera Siddharth
-

tanveer sayed
-

Krishna Biswas
https://cookpad.wasmer.app/us/recipes/13518552

















Comments