કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોઝ ફલેવર મોદક(Rose Flavore Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોઝ ફલેવર મોદક(Rose Flavore Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોઝ ફલેવર મોદક(Rose Flavore Recipe In Gujarati)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
વડોદરા

#GC

#GC

વધુ વાંચો

રોઝ ફલેવર મોદક(Rose Flavore Recipe In Gujarati)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
વડોદરા

#GC

#GC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
10  લોકો
  • ૨ કપરવો
  • ૧/૨ કપકોપરાનું છીણ
  • ૧૦૦ ગ્રામ મોળો માવો
  • ૧ કપટુટી ફુટી
  • જરૂર મુજબગુલાબ ની પાંદડી
  • ૨ ચમચીરોઝ નુ શરબત
  • ૨ ચમચી દૂધ
  • ૨ ચમચી ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ઼થમ કડાઈમાં ઘી ગરમ મૂકી રવો ધીમા તાપે શેકવો. કોપરા ના છીણ ને પણ થોડી વાર શેકી લેવુ.

  2. 2

    પછી દૂધ ગરમ મૂકી તેમા જ ખાંડ નાખી હલાવવું. તેમા જ રોઝ શરબત ઉમેરો. થોડી ગુલાબ ની પાંદડી ઉમેરો.

  3. 3

    પછી ગેસ બંધ કરી રવા માં ગરમ દૂધ અને માવો ઉમેરો.

  4. 4

    પછી તેમા કોપરા નુ છીણ અને ટુટી ફુટી ઉમેરો. બધુ બરાબર હલાવવું. પછી થોડુ ઠંડુ થવા દેવુ.

  5. 5

    મોદક ના મોલ્ડ ની અંદર કોપરાનું છી઼ણ અને ગુલાબ ની પાંદડી લગાવી મોદક નું મિકસ ભરવુ. દબાવી ને ભરવુ.

  6. 6

    પછી મોદક ડીસ મા કાઢી લેવા. તૈયાર છે ગણપતિ બાપા માટે પ઼સાદ.

    રોઝ ફલેવર મોદક(Rose Flavore Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રોઝ ફલેવર મોદક(Rose Flavore Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
પર August 28, 2020 18:29
વડોદરા
I am a home cook. Being working woman as well as mother of growing kid, love to experiment healthy variation
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 29, 2021 13:44
Beautiful
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Rose મોદક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વેજ મોમોસ(Veg. Momos Recipe In Gujarati)
  2. રજવાડી કચોરી (Rajawadi kachori recipe in gujarati)
  3. કચ્છી  દાબેલી (kachhi dabeli recipe in gujarati)
  4. કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
  5. પરોઠા અને નાન (parathas and naans recipe in Gujarati)
  1. લાડુ(laddu recipe in gujarati)
  2. વડાપાવ સાથે બટેકા ની ચિપ્સ(Vadapav with French Fries Recipe In Gujarati)
  3. વેજીટેબલ હાંડવો (પરંપરાગત રીતે)(Vegetable Handvo Recipe In Gujarati)
  4. કોર્ન પકોડા અને બટાકાની પૂરી(Corn Pakoda And Bataka Ni Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13520720
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close