રોઝ ફલેવર મોદક(Rose Flavore Recipe In Gujarati)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
વડોદરા

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
10  લોકો
  1. ૨ કપરવો
  2. ૧/૨ કપકોપરાનું છીણ
  3. ૧૦૦ ગ્રામ મોળો માવો
  4. ૧ કપટુટી ફુટી
  5. જરૂર મુજબગુલાબ ની પાંદડી
  6. ૨ ચમચીરોઝ નુ શરબત
  7. ૨ ચમચી દૂધ
  8. ૨ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ઼થમ કડાઈમાં ઘી ગરમ મૂકી રવો ધીમા તાપે શેકવો. કોપરા ના છીણ ને પણ થોડી વાર શેકી લેવુ.

  2. 2

    પછી દૂધ ગરમ મૂકી તેમા જ ખાંડ નાખી હલાવવું. તેમા જ રોઝ શરબત ઉમેરો. થોડી ગુલાબ ની પાંદડી ઉમેરો.

  3. 3

    પછી ગેસ બંધ કરી રવા માં ગરમ દૂધ અને માવો ઉમેરો.

  4. 4

    પછી તેમા કોપરા નુ છીણ અને ટુટી ફુટી ઉમેરો. બધુ બરાબર હલાવવું. પછી થોડુ ઠંડુ થવા દેવુ.

  5. 5

    મોદક ના મોલ્ડ ની અંદર કોપરાનું છી઼ણ અને ગુલાબ ની પાંદડી લગાવી મોદક નું મિકસ ભરવુ. દબાવી ને ભરવુ.

  6. 6

    પછી મોદક ડીસ મા કાઢી લેવા. તૈયાર છે ગણપતિ બાપા માટે પ઼સાદ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
નીલમ પટેલ (Neelam Patel)
પર
વડોદરા
I am a home cook. Being working woman as well as mother of growing kid, love to experiment healthy variation
વધુ વાંચો

Similar Recipes