કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati)

Bhumi Kalariya
Bhumi Kalariya @bhumipatel

#sb

#sb

વધુ વાંચો

શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati)

Bhumi Kalariya
Bhumi Kalariya @bhumipatel

#sb

#sb

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
  • ૧ કપગાજર
  • ૧ કપબટેટુ
  • ૨-૩ નંગ ફણસી
  • ૧ કપડુંગળી
  • ૨ નંગલીલા તીખા મરચા
  • ૧ ટુકડોઆદુ
  • ૪-૫ કડી લસણ
  • ૧ કપલીલા વટાણા
  • ૫-૬ નંગ કાજુ
  • ૫-૬ નંગ કેસર તાતંણા
  • જરૂર મુજબડગર ફુલ
  • ૨ નંગતમાલ પત્ર
  • ૨-૩ નંગ સુકા લાલ આખા મરચા
  • ૨-૩ નંગ બાદિયા
  • ૩ નંગતજ આખા
  • ૩-૪ નંગ લવિંગ
  • ૩-૪ નંગ ઇલાયચી
  • ૩ નંગમરી
  • ૮-૧૦ નંગ ટુકડા પનીર
  • ૨ વાટકીબાસમતી ચોખા
  • ચપટીહિંગ
  • સ્વાદાનુસારમરચુ
  • સ્વાદાનુસારમીઠું
  • સ્વાદાનુસારહળદર
  • સ્વાદ મુજબબિરયાની મસાલો
  • જરૂર મુજબતેલ
  • જરૂર મુજબઘી
  • જરૂર મુજબદહીં
  • જરૂર મુજબમરી પાઉડર
  • જરૂર મુજબચીલી ફલેકસ
  • જરૂર મુજબકોથમીર
  • ૬-૭ નંગ ફુદિના ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર,મરચા,ડુંગળી,બટેટા ને જુલીયન સટાઈલ માં કાપી લયો ત્યારબાદ એક કડાઈ માં તેલ લયો બધા શાકભાજ ને ધીમા ફલેમ પર તળી લયો

    શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તયારબાદ બીજા ગેસ પર ચોખા રાંધવા મુકી દ્યો તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખો અને થોડું તેલ નાખો તેમાં બધા ગરમ મસાલા રાંધવા માં નાંખી ધો થોડા ભાત રંઘાય બાદ માં તેમાં વટાણા નાંખી દેવા

    શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ભાત રંધાય જાય તયારબાદ તેને ચાયણી માં ઓસાવી લેવા અને ઉપર થોડું ઠંડું પાણી રેડી દેવું જેથી કરી ભાત ચોંટી ન જાય

    શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેન માં તેલ અને થોડું ધી નાખો હવે તે બરોબર ગરમ થયા બાદ તેમાં હિંગ નાખો હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો તેમાં ડગર માં ફુલ નાખો હવે તેમાં જે બધા શાક તળયા હોય એ એડ કરો હવે તેમાં મરચું,હળદર,સવાદ પ્માણે મીઠું અને બિરયાની નો ગરમ મસાલો નાખો હવે તેમાં કેસર ના તાંતણા ઉમેરો હવે તેમાં ફુદિના ના પાન નાખો ફ્ાય તરેલા કાજુ અને પનીર પણ નાખો અને હવે તેમાં રાંધેલા ભાત નાંખી ધો

    શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રાઇતું બનાવી માટે એક બાઉલ માં મોળું દહિં લયો તેમાં મીઠું મરી પાઉડર,ચીલી ફલેકસ,ખમણેલું ગાજર,લીલું મરચું અને કોથમીર નાખો

    શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી બીરિયાની(Shahi Biriyani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Kalariya
Bhumi Kalariya @bhumipatel
પર September 01, 2020 10:40

ટિપ્પણીઓ (4)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
September 01, 2020 15:15
Perfect
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાંઠીયા પાપડ નુ શાક(Gathiya Papad nu Shak Recipe In Gujarati)
  2. ભાખરવડી(Bhakharvadi Recipe In Gujarati)
  3. ઇટાલિયન કચોરી ફેધર બાઈટસ (Italian Kachori Feather Bites Recipe In Gujarati)
  4. કોફી પેંડા (Coffee Penda recipe in gujarati)
  5. સ્વીટ કોઁન સુપ(Sweet Corn Soup Recipe In Gujarati)
  1. આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)
  2. કોકોનટ પનીર ચોકલેટ લાડુ(Coconut Paneer Chocolate Laddu Recipe In Gujarati)
  3. સુખડી(Sukhadi Recipe In Gujarati)
  4. કોર્ન સલાડ (Corn salad recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13545458
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close