કોફી પેંડા (Coffee Penda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી લેવું ગેસ ગરમ કરીને તેમાં દૂધ રેડવુ. દૂધ ગરમ થાય એટલે તેમાં મિલ્ક પાઉડર નાખીને તેને સતત એક જ દિશામાં હલાવ્યા કરવું. મિલ્ક પાઉડર દૂધ શોષી લે એટલે તેમાં ખાંડ અને કોફી પાઉડર નાખીને ફરીથી હલાવવું. ખાંડ ઓગળી જાય અને માવો પેન થી છૂટો પડી જાય એટલે માવો પેંડા બનાવવા માટે તૈયાર છે.
- 2
હવે આ માવાને થોડી વાર ઠરવા દેવો અને ઠરે એટલે તેના પેંડા વાળવા. ઉપરથી કાજુના કટકા મૂકીને ગાર્નિશ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mava Penda Recipe In Gujarati)
#GC#નિગમ ઠક્કર ની માવા ની રેસિપી જોઈ ને ઓછા સમય માં સરળ રીતે મેં પેંડા બનાવ્યા છે. Dipika Bhalla -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week16#ff3#ફરાળીરેશીપી#ફાસ્ટ & ફેસ્ટીવચેલેન્જ#childhood Smitaben R dave -
-
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CWC#cookpadindia#cookpadgujarati#world_coffee_day Keshma Raichura -
પેંડા (Penda Recipe In Gujarati)
#CTવડોદરા માં દુલિરામના પેંડા બહુ જ પ્રખ્યાત છે. જે મથુરા માં મળતા પેંડા જેવા છે. Jyoti Joshi -
-
-
શેકેલા પેંડા નો પ્રસાદ (Shakela Penda Prasad Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujratiMy favourite recipe Amita Soni -
-
-
-
કોફી ચોકલેટ બિસ્કિટ બાઈટસ (Coffee Chocolate Biscuit Bites Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWC (ઈન્સ્ટન્ટ રેસિપીઝ) Sneha Patel -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CWC#cookpadgujarati#cookpadindia#world coffee day Alpa Pandya -
-
-
-
-
-
-
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati
#Viraj#worldmilkday#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
More Recipes
- ગાંઠીયા પાપડ નુ શાક(Gathiya Papad nu Shak Recipe In Gujarati)
- કાચા પપૈયા નો સંભારો(Papaya Sambara Recipe In Gujarati)
- તીખી મસાલા પૂરી(Tikhi Masala Puri Recipe In Gujarati)
- રવા કોપરા ના મોદક (suji coconut modak in Gujarati)
- અમૃતસરી છોલે ભટુરે અને મલાઈ લસ્સી(Amrutsari Chole Bhature Ane Malai Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13542078
ટિપ્પણીઓ (10)