ભાખરવડી(Bhakharvadi Recipe In Gujarati)

Shilpa Shah @CookShilpa11
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને બેસન માં મોણ નાખી મીઠું નાખી ને લોટ બાંધી દો
- 2
હવે કોપરાનું છીણ,તલ ખાંડ,વરિયાળી, મરચાં,સીંગદાણા મિક્સર માં અલગ અલગ વાટી લો, હવે બધું ભેગું કરી ને ફરી વાર મિક્સર માં ફેરવી દો હવે એમાં ગરમ મસાલો,મીઠું નાખી ને લોટ બાંધીએ એવીરીતે મિક્સ કરી લો એમાં એક ચમચી જેટલું બેસન અને ૨ચમચી જેટલો આંબલી નો પલ્પ ભેળવીને મિક્સ કરો જેથી સરસ માવો થઈ જશે.
- 3
હવે બાંધેલા લોટ ના લુવા કરી,ને લુવો લઈ ને રોટલો વાણી લો,અને તેના ઉપર હાથ વડે આંબલી લો પલ્પ અથવા તો પાણી વાળો હાથ ફેરવી દો.અને તેના ઉપર બનાવેલો માવો પાથરી દો
- 4
તેને બરાબર વેલણ વડે સરસ રીતે પાથરી ને તેનો રોલ વાળી દો
- 5
હવે તેના કાપા કરી ને હાથ વડે થોડું પ્રેસ કરી લો,
- 6
હવે ગરમ તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી,ભાખરવડી તૈયાર.ચાલો બધા નાસ્તો કરીલો...
Similar Recipes
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
ભાખરવડી મે ઝૂમ કૂકિંગ ક્લાસમાં પલકબેન પાસેથી શીખી.ક્લાસમાં ખૂબ જ મજા આવી અને રેસીપી ખરેખર ખુબ જ સરસ બની. Hetal Vithlani -
-
-
-
વડોદરા ની પ્રખ્યાત ભાખરવડી (Vadodara Famous Bhakharvadi Recipe In Gujarati)
#CT#cookpadindia#cookpadguj ભાખરવડી એ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી રાજસ્થાન તેમજ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી શેકી ને વાટેલા મસાલા, લીંબુ નો રસ અને ખાંડ ઉમેરવામાં આવે છે જેના લીધે ભાખરવડી નો ટેસ્ટ ખાટો મીઠો અને સ્પાઈસી લાગે છે. આ ભાખરવડી ને ચા કે કોફી સાથે બ્રેકફાસ્ટ તરીકે પીરસી શકાય એવો આ એક ખૂબ જ બેસ્ટ નાસ્તો છે. ભાખવડી મહારાષ્ટ્ર અને ગુજરાત માં દિવાળી ના સમય દરમિયાન બનાવવામાં આવે છે. જ્યારે ઉત્તર ભારતીય પ્રદેશ માં હોળી ના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે. તેમાં પણ વડોદરા ની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશ થી આવતા લોકો વડોદરા થી ભાખરવડી લઈ જવાનું ભૂલતા નથી. મેં અહીંયા એ જ જગદિશ ના ફરસાણ વાળા ની ભાખરવડી બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તૈયાર ખરીદેલી ભાખરવડી કરતા ઘરે બનાવેલી ભાખરવડી વધારે ટેસ્ટી લાગે છે. તેમજ આપને આમાં પસંદગી પ્રમાણે મસાલા ઓછા વધારે કરી શકીએ છીએ...જેથી એનો સ્વાદ આપણા ટેસ્ટ અનુસાર રાખી શકાય છે. Daxa Parmar -
-
-
-
મીની ભાખરવડી(Mini Bhakarwadi recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ૩#દિવાળીનાસ્તો#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
ભાખરવડી (Bhakhrwadi Recipe in Gujarati)
આ રેસિપી હું @palak_sheth દી પાસેથી ઝૂમ માં શીખી હતી. સરસ બની થેન્ક્યુ. thakkarmansi -
-
-
-
-
-
-
પાલકની પાતળ ભાજી (Spinach Patal Bhaji Recipe In Gujarati)
#MW4પાલક ની ભાજી હેલ્થ માટે બહુ સારી છે. અલગ અલગ રીતે પાલક વાપરી શાક બનાવાય છે. મેં આજે જે ભાજી બનાવી છે એ મરાઠી ટ્રેડિશનલ ભાજી છે. મરાઠી માં શાક ને ભાજી કહેવામાં આવે છે. Jyoti Joshi -
-
-
-
ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
ભાખરવડી એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ઉત્તર ભારત માં ખૂબ જ લોકપ્રિય છે. ભાખરવડી માં શેકીને વાટેલા મસાલા, લીંબૂ અને ખાંડ ઉમેરવામાં આવે છે જેના લીધે ખાટી-મીઠી અને સ્પાઈસી લાગે છે. ચા કે કોફી સાથે પીરસી શકાય એવો આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. ભાખરવડી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દિવાળી ના સમય દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે ઉત્તર ભારતીય પ્રદેશો માં હોળીના તહેવાર દરમિયાન બનાવવામાં આવે છે.વડોદરાની ભાખરવડી ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશથી આવતા લોકો પણ વડોદરાથી ભાખરવડી લઈ જવાનું ભૂલતા નથી. મેં અહીંયા એ જ ભાખરવડી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તૈયાર ખરીદેલી ભાખરવડી કરતા ઘરે બનાવેલી ભાખરવડી વધારે ફ્લેવરફુલ લાગે છે તેમજ આપણે એમાં પસંદગી પ્રમાણે ના મસાલા વધારે ઓછા કરી શકીએ છીએ જેથી એનો સ્વાદ આપણી રુચિ અનુસાર રાખી શકાય છે.#CT#cookpadindia#cookpad_gu spicequeen -
-
મૂળા ના પાન ની મીની ભાખરવડી (Mula Na Paan Ni Mini Bhakharvadi Recipe In Gujarati)
#કુકબૂક#mypost54શિયાળા માં મૂળા ખૂબ સરસ આવે... મૂળા અને એના પાન ખાવા માં ખૂબ ગુણકારી. .પણ ઘણાને મૂળા ઓછા ભાવતા હોય છે. મૂળા ની સિઝન માં મારા ઘેરે અઠવાડિયે એક વાર મૂળાના પાન ના મુઠીયા બને...આજે મે કૈક નવું વિચાર્યું ..કે જેમ અળવી ના પાન ના પાત્ર બનાવીએ એમ મૂળાના પાન ના બનાવું...e તો બનાવ્યા જ સાથે એમ પણ થયું કે ચાલો ભાખરવડી ની try કરું.... ટ્રાય કરી ..ખૂબ સરસ બની અને મને ભાખરવડી માં એક નવું વર્ઝન મળ્યું જે આજે તમારી સાથે share કરું છું. જરૂર try કરજો ડ્રાય નાસ્તો j che આરામ થી 8/10 દિવસ રેહસે. Hetal Chirag Buch -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ ભાખરવડી મેં જિજ્ઞા શાહ જી ની રેસીપી ફોલો કરી બનાવી. ખૂબ ટેસ્ટી બની છે. Bhavini Kotak -
-
ભાખરવડી(Bhakharvadi recipe in Gujarati)
#સેફ2 #week2 #floursAttaભાખરવડી નું નામ સાંભળતા જ બરોડા નું નામ યાદ આવી જાય. આજે મેં બરોડા ની ફેમસ ભાખરવડી બનાવી છે . મારા દીકરાને બરોડા ની ભાખરવડી ખૂબ જ ભાવે છે. હું તમારી સાથે આ રેસિપી શેર કરવા માંગુ છું. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
શીંગ, કોથમીરની ભાખરવડી (Bhakharvadi recipe in Gujarati)
ભાખરવડી ડિફરન્ટ અને હેલ્ધી પણ છે કોથમીર,મગફળી ,કોકોનટ થી બનાવ્યું છે.ફરસાણ,સ્નેકસ તરીકે સૅવ કરી શકાય.#GA4#week12#peanut Bindi Shah
More Recipes
- ગાંઠીયા પાપડ નુ શાક(Gathiya Papad nu Shak Recipe In Gujarati)
- કાચા પપૈયા નો સંભારો(Papaya Sambara Recipe In Gujarati)
- તીખી મસાલા પૂરી(Tikhi Masala Puri Recipe In Gujarati)
- રવા કોપરા ના મોદક (suji coconut modak in Gujarati)
- અમૃતસરી છોલે ભટુરે અને મલાઈ લસ્સી(Amrutsari Chole Bhature Ane Malai Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13545616
ટિપ્પણીઓ (7)