મમરા ના પૌંઆ (Mamra Paua Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા ને પાણી માં પલાળો ત્યાર બાદ તેને એક ગરણી માં મુકો મમરા નું બધું વધારાનું પાણી નીકળી જાય
- 2
ત્યારબાદ એક પેન માં તેલ લઈ તેમાં રાઈ, જીરું,હિંગ ઉમેરો. પછી તેમાં ડુંગળી ઉમેરો
- 3
ડુંગળી સંતાળાઈ જાય એટલે તેમાં ટામેટા ઉમેરો અને સાંતળો
- 4
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું,ધાણાજીરું ઉમેરો પછી તેમાં પલાળેલા મમરા ઉમેરો ને બરાબર મિક્ષ કરી લો અને થોડી વાર ચઢવા દો
- 5
તો તૈયાર છે મમરા ના પૌંઆ
Keywords
Similar Recipes
More Recipes
- ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
- રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
- ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
- કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
- મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13584255




ટિપ્પણીઓ (5)