કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)

Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520

સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)

Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટે
2 માણસ
  1. 1 કપમિડીયમ સાઈઝની સેવ
  2. 1 નંગડુંગળી મિડીયમ સાઈઝની ઝીણી સમારેલી
  3. 5 નંગટામેટા ઝીણા સમારેલા
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીહળદર પાઉડર
  6. 1 ચમચીધાણાજીરું પાઉડર
  7. 2 નંગ લીલા મરચા
  8. સ્વાદાનુસારમીઠું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. જરૂર મુજબ ચાટ મસાલો
  11. ચપટીહિંગ
  12. 4-5 નંગ લસણ ની કળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટે
  1. 1

    સૌ પ્રથમ ફ્રાયપેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, લીમડાના પત્તા અને બે ચપટી હિંગ અને બારીક સમારેલ લસણ મિક્સ કરો. ત્યારબાદ તેમાં બારીક સમારેલ ડુંગળી મિક્સ કરો. ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. પછી તેમાં બારીક સમારેલ ટામેટા અને સ્વાદાનુસાર મીઠું મિક્સ કરો. ટામેટાને ધીમી આંચ પર ઢાંકી રાંધી લો. પાંચ મિનીટ પછી જુઓ આટલા સમયમાં ટામેટા સોફ્ટ થઇ ગયા હશે.

    સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસની આંચ તેજ કરી લો અને તેની સાથે ટામેટા મેશ કરતા જાઓ. હવે તેમાં હળદર પાઉડર, ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર અને સૂકા મસાલાને મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ગરમ મસાલા પાઉડર અને ચાટ મસાલા પાઉડર મિક્સ કરી લો. જ્યારે ટામેટા સરખી રીતે મેશ થઇ જાય પછી તેમાં સેવ મિક્સ કરી લો. તમે ઈચ્છો તો તેમાં થોડું પાણી મિક્સ કરી શકો છો.

    સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kanchan Raj Nanecha
Kanchan Raj Nanecha @cook_25663520
પર September 09, 2020 09:07
I LOVE COOKING😊🥰😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
September 09, 2020 10:41
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ડોનટ્સ (Donuts recipe in gujarati)
  2. રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
  3. ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
  4. વેજ.પફ(Veg. Puff Recipe In Gujarati)
  5. પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
  1. લીલી ડુંગળી અને લીલા ધાણા ના પરોઠા (Spring Onion And Coriander Na Paratha Recipe In Gujarati)
  2. દૂધ પાક (Doodh pak Recipe In Gujarati)
  3. રેડ સોસ મેક્રોની (Red Sauce Macaroni Recipe In Gujarati)
  4. દૂધપાક(Doodh Pak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13601212
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close