સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)

Kanchan Raj Nanecha @cook_25663520
સ્વાદિષ્ટ ચટપટું સેવ ટામેટા નુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્રાયપેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, લીમડાના પત્તા અને બે ચપટી હિંગ અને બારીક સમારેલ લસણ મિક્સ કરો. ત્યારબાદ તેમાં બારીક સમારેલ ડુંગળી મિક્સ કરો. ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. પછી તેમાં બારીક સમારેલ ટામેટા અને સ્વાદાનુસાર મીઠું મિક્સ કરો. ટામેટાને ધીમી આંચ પર ઢાંકી રાંધી લો. પાંચ મિનીટ પછી જુઓ આટલા સમયમાં ટામેટા સોફ્ટ થઇ ગયા હશે.
- 2
હવે ગેસની આંચ તેજ કરી લો અને તેની સાથે ટામેટા મેશ કરતા જાઓ. હવે તેમાં હળદર પાઉડર, ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર અને સૂકા મસાલાને મિક્સ કરી લો ત્યારબાદ તેમાં ગરમ મસાલા પાઉડર અને ચાટ મસાલા પાઉડર મિક્સ કરી લો. જ્યારે ટામેટા સરખી રીતે મેશ થઇ જાય પછી તેમાં સેવ મિક્સ કરી લો. તમે ઈચ્છો તો તેમાં થોડું પાણી મિક્સ કરી શકો છો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
પંજાબી સેવ ટામેટા નુ શાક (Punjabi Sev Tomato Shak Recipe In Gujarati)
#SN2 #WEEK2#Vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
-
સેવ ઉસળ(sev usal Recipe In Gujarati)
ગુજરાત માં બહુ જ પ્રખ્યાત અને વડોદરાના લોકો નું પ્રિય એવું આ સેવ ઉસળ બનાવમાં સરળ અને ટેસ્ટ માં લાજવાબ.સેવ ઉસળ સાંજે કે સવારે નાસ્તા માં લઈ શકાય.#વેસ્ટ#cookpadIndia#cookpadgujrati#india2020 Bansi Chotaliya Chavda -
-
પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#Sabji#Sev-Tomato#lunch#dinner#COOKPADINDIA#CookpadGujrati સેવ ટામેટાનું શાક ભારત નાં જુદા જુદા રાજ્યો માં પ્રખ્યાત છે. જે ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,પંજાબ એમ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. પંજાબમાં સેવ ટામેટાનું શાક બનાવવામાં આવે છે તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મલાઈ તથા કસૂરી મેથી પણ ઉમેરવામાં આવે છે. આથી સ્વાદમાં તે બીજા પ્રાંતના સેવ ટામેટા ના શાક કરતાં ઘણું અલગ હોય છે. Shweta Shah -
-
-
-
સેવ ટામેટા નુ શાક દૂધમાં (Sev Tameta Shak In Milk Recipe In Gujarati)
આ શાક દૂધમાં એકદમ નવીન રીતે બનાવવામાં આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ બને છે..ભાખરી સાથે ખાવાની મજા જ કાંઈક અલગ છે.#HP Roshani Prajapati -
-
-
પાપડ-ટામેટા-સેવ નું શાક જૈન (Papad Tomato Sev Sabji Jain Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD#COOKPADGUJRATI#COOKPADINDIA ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી ફટાફટ તૈયાર થઇ જતી આ વાનગી ચટાકેદાર છે. જે રોટલી ભાખરી પરાઠા સાથે સર્વ કરી શકાય છે. આ શાક સવારે કે સાંજે ગમે તે સમયે પીરસી શકાય છે. સ્વાદ માં ખાટું-મીઠું-તીખુ અને રસાવાળું હોય છે. Shweta Shah -
-
સેવ ટામેટા સબ્જી (Sev Tomato Sabji Recipe In Gujarati)
આજે જમવા માં શું બનાવું વિચાર કરતી હતી જે બધા ને ભાવે ને જલદી બની પણ જાય અને પેટ પણ ભરાઈ અને સેવ ટામેટા નો વિચાર આવ્યો Dimple 2011 -
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
સેવ ટામેટા(Sev tomato recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ21સેવ ટામેટા નું શાક સૌથી ઝડપ થી બની જતી વાનગી છે. આ શાક તમે ભાખરી, પરાઠા કે થેપલા સાથે લઈ શકો. Shraddha Patel -
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
સેવ ટામેટાં નુ શાક અને જુવારના રોટલા
#ગુજરાતી ગુજરાત મા રેસ્ટોરન્ટ કે ઢાબા પર અભિપ્રાય પછી સૌથી વધારે ડિમાન્ડ આ શાક ની હોય છે Gauri Sathe -
સેવ ટામેટાં નું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiજ્યારે ઘર માં કોઈ શાક ના હોય અને ફટાફટ શાક બનાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે.અને આ શાક ગુજરાતીઓનું ફેવરીટ શાક છે. Dimple prajapati -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3Week -3Red ColourPost - 1સેવ ટામેટા નું શાક Dil ❤ Tadap Tadap ke Kahe Raha hai kha Bhi LeTu SEV TAMATAR SABJI Se Aankh 👀 Na Chura....Tuje Kasam Hai Kha Bhi Le.... સેવ ટામેટા નું શાક સામે પડ્યું હોય તો ખાવા માં તો ટેસડો પડી જાય બાપ્પુડી Ketki Dave -
રતલામી સેવ ટામેટાનું શાક (Ratlami Sev Tomato Shak Recipe In Gujarati)
કોઈ પણ પ્રકારની સેવ સાથે ટામેટાં મિક્સ કરી શાક બનાવીએ તો સરસ જ બને છે. આ વખતે મે રતલામી સેવ સાથે શાક બનાવ્યુ છે અને ખૂબજ સ્વાદિષ્ટ બન્યું છે. Vaishakhi Vyas -
સેવ ટામેટાં સબ્જી (Sev Tomato Sabji Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiસેવ ટામેટાં એ ગુજરાતી વાનગી છે. સાંજ ના જમવા માટે ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ સેવ ટામેટા નું શાક,જયા જયા કાઠીયાવાડી ત્યા ત્યા સેવ ટામેટા નું શાક , પરાઠા, ખીચડી અને છાસ સાથે સલાડ જમવા મા મજા આવી જાય... Pinky Jesani -
-
-
-
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
#AM3 કાઠિયાવાડનું ખૂબ જ ફેમસ એવું સેવ ટામેટા નું શાક Sonal Doshi
More Recipes
- પાણી પૂરી વિથ ટુ ટાઈપ વોટર (Paani Puri with Two Type Water Recipe In Gujarati)
- વઘારેલી ઈડલી (leftover idli recipe in gujarati)
- જીરા રાઈસ અને દાલ ફ્રાય (jeera rice and daal fry recipe in gujarati)
- મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
- રજવાડી મુખવાસ(Rajwadi Mukhvas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13601212
ટિપ્પણીઓ