કોબીજ નુ સલાડ (cabbage salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ લો બાઉલમાં 1/2 બારીક કાપેલી કોબીજ લો
- 2
1 બારીક કટ કરેલા કાંદા ઉમેરો 1 બારીક કટ કરેલી ગાજર 1 બારીક કટ કરેલુ ટામેટા લો 1 ઝીણુ સમારેલુ મરચું ઊમેરી મીઠું નાખી લીબું નો રસ નાખી લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્ષ કરવું
- 3
મિક્ષ કરીને ઊપર થી ચાટ મસાલા અને કોથમીર નાખો હવે સલાડ તૈયાર છે ડિનર સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13611517




ટિપ્પણીઓ