સુકા લોટ વાળા મરચા (Dry flour chili Recipe In Gujarati)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar

#સાઇડ
.
આ ગુજરાતી ડિશ નું બહુ ફેમસ છે.મારી દીકરી ને આ ખૂબ જ ભાવે.એકદમ જલદી ને ટેસ્ટી બને છે કોઈ મહેમાન આવે તો આ નવીન લાગે ડિશ માં અને ચણા નાં લોટ ની લગભગ બધી જ વસ્તુ બધા ને ભાવે જ આ કંઇક અલગ ને નવું લાગે.તમે જરૂર બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 1 કપચણા નો લોટ
  2. 4 નંગમરચા
  3. 3 ચમચીતેલ વઘાર માટે
  4. 2 ચમચીરાઈ
  5. 1/2 ચમચી હિંગ
  6. સ્વાદાનુસારમીઠું
  7. 1 નાની ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મરચા ને ચિપ્સ ની જેમ સુધારી લો. ત્યાર બાદ એક કડાઈ લો તેમાં 3 ચમચી તેલ નાખો પછી એમાં 2 ચમચી રાઈ નાખો. રાઈ કકડે એટલે તેમાં 1/2ચમચી હિંગ નાખો પછી તેમાં 1/2ચમચી હળદર નાખીને મરચા નાખી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes