કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી અને ફૂદીના નુ રાયતુ (Dudhi fudina Raita Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી અને ફૂદીના નુ રાયતુ (Dudhi fudina Raita Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી અને ફૂદીના નુ રાયતુ (Dudhi fudina Raita Recipe In Gujarati)

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
Junagadh

#સાઇડ

દુધી Mostly ઓછી ફાવે છે બધાને પરંતુ આ રેસિપી સ્વાદિષ્ટ થાય છે કે જે બધાને ફાવશે જે કોઈ દીવસ ન ખાતા હોય એમને પણ ભાવે અને સાથે ફુદીનાના પાન નાખ્યા છે એટલે ખુબ જ સરસ ટેસ્ટ આવે છે એકવાર જરૂર ટ્રાય કરો છો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 min
4 સર્વિંગ્સ
  1. 1 કપદુધી છીણેલી
  2. 1 કપદહીં
  3. 7-8ફુદીનો પત્તા
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીમરી પાઉડર
  7. નમક સ્વાદ અનુસાર
  8. 1 ચમચીખાંડ
  9. 1 ચમચીજીરા પાઉડર
  10. 1/2 કપપાણી
  11. 1 ચમચીરાઈ
  12. 2 નંગમરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ લઇગરમ થાય એટલે એમાં એક મરચાં ને કટકી કરી અને નાખો અને દુધી નાખો દૂધીનું છીણ પછી દૂધીનું પાણી બડે ત્યાં સુધી ચડવા દો પછી ઠંડું થવા દો

  2. 2

    પછી અન્ય એક બાઉલમાં દહીં લઈ તેમાં થોડું પાણી નાખી અડધો કપ અડધા કપ થી ઓછું પાણી નાખીતેને હલાવો તે ફૂદીના ના ની કટકી કરી નાખો તેમાં ચાટ મસાલો મરી પાઉડર ખાંડ નમક જીરુ પાઉડર નાખી મિક્સ કરી અને હલાવો દુધી પણ નાખો ટેબધા ને એકદમ મિક્સ કરી દો

  3. 3

    પછી મને એક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈ તેમાં રાઈ નાખો રાઈ ફૂટે એટલે તે દહીં માં નાખી દો અને હલાવો અને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર ફુદીનાનાં પાનથી સજાવો તૈયાર છે ફુદીના અને દુધીનુ રાયતુ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vandana Dhiren Solanki
Vandana Dhiren Solanki @cook_25906288
પર September 11, 2020 19:01
Junagadh
cooking is my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Marthak Jolly
Marthak Jolly @123jolly
September 13, 2020 13:11
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કઢી મસાલો(kadhi masala recipe in Gujarati)
  2. ગુજરાતી સ્ટાઇલ ફે્શ આંબા હળદર પીકલ(fresh aamba haldar pickle Recipe In Gujarati)
  3. ખારી શીંગ સલાડ.(Salted Peanuts Salad Recipe in Gujarati)
  4. સીંગદાણા ની ચટણી (Peanuts Chutney Recipe In Gujarati)
  5. પાપડ રોટલી(Papad Rotali Recipe In Gujarati)
  1. સેવ નો દુધપાક (Sev No DoodhPak Recipe In Gujarati)
  2. કોથમરી ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
  3. રાજકોટ ફેમસ યેલો ચટણી (yellow Chutney Recipe in Gujarati)
  4. ચકરી (Chakri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13618172
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close