રાજકોટ ફેમસ યેલો ચટણી (yellow Chutney Recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#સાઈડ
#પોસ્ટ ૧
રાજકોટ મા ચેવડા અને વેફર્સ જોડે આ ચટણી બહુ જ વખણાય છે.

રાજકોટ ફેમસ યેલો ચટણી (yellow Chutney Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સાઈડ
#પોસ્ટ ૧
રાજકોટ મા ચેવડા અને વેફર્સ જોડે આ ચટણી બહુ જ વખણાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૬ લોકો
  1. ૬ નંગલીલા મરચાં
  2. ૨ ટે સ્પૂનકાચા સીંગદાણા
  3. ૧ ટી સ્પૂનમીઠું
  4. ૧ નંગલીંબુ રસ
  5. ૧ ટી સ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. પછી મિકસરના જાર મા સીંગદાણા ને ક્રશ કરો.

  2. 2

    પછી બાકીની બધી વસ્તુઓ નાખો. પછી ફરી ક્રશ કરો.

  3. 3

    રેડી છે ગ્રીન ચટણી તેને બાઉલમાં કાઢી વેફર જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes