ડૃેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

ડૃેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટેટાની છાલ ઉતારી લાંબી સ્લાઈસ કરી ને પાણીમા પલાળી લેવાના.પાણીમાથી કાઢીને તેની ઉપર કોનૅફલોર છાંટી દેવાનો.હવે એક બાઉલ મા કોનૅફલોર,અને મેંદાનોલોટલઇને મીઠું નાખી જરુર મુજબ પાણી નાખી ધટ ખીરુ તૈયારયકરવાનુ.
- 2
હવે ખીરામા બટેટાની સ્લાઈસ નાખી મીકસ કરવુ પછી તેલ ગરમ કરવા મુકી દેવાનુ.તેલ ગરમ થઈ જાય એટલે તેમા ખીરા મીકસ કરેલી સ્લાઈઝને તેલમા નાખવી.આવી જ રીતે બધા પોટેટો સ્લાઈસ તડી લેવા.તડાઈ જાય એટલે એક કડાઈ મા તેલ ગરમ કરવા મુકવાનુ.
- 3
પછી તેમા આદુ લસણ અને મરચુ નાખવાપછી ડુંગળી નાખી ને સાંતળવા તે બધુ સાંતળાઈ જાય એટલે તેમા સોયાસોસ,ટોમેટો સોસ અને કાશ્મીરી મરચા પાઉડર મીકસ કરવા..
- 4
આ બધુ મીકસ થઈ જાય એટલે તેમા બે ગ્લાસ જેટલુ પાણી મીકસ કરવુ તે ઉકળીને ધટ થઈ જાય એટલે તેમા તડેલા કિૃસ્પી પોટેટો નાખવા.પછી તે મીકસ કરીને ધાણાભાજી થી ગાનિૅશ કરવા તૈયાર છે ડૃેગન પોટેટો.
- 5
તો તેને સવૅ કરીશુ.
- 6
કેવા લાગ્યા કિૃસ્પી ડૃેગન પોટેટો.
- 7
કેવા લાગ્યા કિૃસ્પી ડૃેગનપોટેટો.મને કમેન્ટ મા જરુર બતાવજો.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (4)