ફણગાવેલ બાજરીની બિરિયાની (Sprout Millet Biriyani Recipe In Gujarati)

Virali Suthar @cook_26271900
ફણગાવેલ બાજરીની બિરિયાની (Sprout Millet Biriyani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરીનેં ૧૨ થી ૧૫ કલાક પાણીમાં પલાળી રાખવી. ત્યારબાદ તેને ફણગાવવી.
- 2
ફણગાવેલી બાજરીને કૂકરમાં બાફવી
- 3
એક કડાઈમાં વઘાર માટે તેલ લઇ ખડા મસાલા અને જીરાનો વઘાર કરવો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળીલો. ડુંગળી સાંતળ્યા બાદ આદું મરચાં લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. ત્યાર બાદ ટામેટાં નાખો. શીમલા મીર્ચ નાખી ૫ મિનિટ ચઢવા દેવું.
- 4
ત્યારબાદ ફણગાવેલી બાજરી તથા મીઠું નાખી ૫ થી ૬ મિનિટ સુધી ચઢવા દો. છેલ્લે પનીરનું છીણ અને ગાજર થી ગાર્નિશ કરો. અને ગરમાગરમ પીરસો. તૈયાર છે calcium, iron થી ભરપુર બિરિયાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિરિયાની(Biryani Recipe in Gujarati)
#GA4#week16#Biriyani...બિરિયાની તો બધા એ ટેસ્ટી કરી જ હશે પણ આજે મે વડોદરા ના રાત્રી બજાર ની સ્પેશિયલમટકા બિરિયાની બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી અને જોતા જ પાણી આવી જાય એવી છે તમે પણ જરૂર ટ્રાય કરજો Payal Patel -
-
-
-
-
-
વેજ ડ્રાય મન્ચુરિયન (Veg. Dry Munchurian Recipe In Gujarati)
#ઇબુક1# 21# રેસ્ટોરન્ટ#goldenapron3#Week 1[ BESAN ] Kotecha Megha A. -
-
-
મસાલા સ્વીટ કોર્ન &પનીર સબ્જી વિથ ચીઝ (Masala Sweet Corn & Paneer Sabji & Cheese Recipe In Gujarati)
#GA4# week -1# Punjabi Monils_2612 -
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#GA4#week19#pulavરાઈસ ને તને ખૂબ બધાં વેરિયેશન સાથે બનાવી શકો છો મને અલગ અલગ કઠોળ અને અલગ અલગ વેજીટેબલ સાથે બનાવવાના ખુબ ગમે છે.આ પહેલાં મેં દાળ પુલાવ, ચણા પુલાવ, વેજ પુલાવ પણ બનાવ્યા છે. જુદાં જુદાં સ્વાદ ના રાઈસ ખાવાની ખુબ મજા આવે આજે મેકસીકન સ્ટાઇલ થી બનાવ્યા છે. Daxita Shah -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
સ્મોકી ચીઝ પનીર કોર્ન સબ્જી(smoky Cheese Paneer Corn Sabji Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#ફસ્ટૅ રેસિપી કોન્ટેસ્ટ bijal muniwala -
-
-
-
-
-
-
-
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
Zindagibhar Nahi bhulenge HamPANEER LABABDAR....1 Manchahi si.... yuuuuuummmmy si Ye PANEER LABABDAR ki dish(Zindagibhar nahi bhulegi Wo Barasat ki Rat) મારી રસોઈ માં પનીર ની સબ્જી Week મા ૧ વાર થાય જ થાય... એમાંય પનીર લવાબદાર મહિના માં ૨ વાર થાય જ થાય Ketki Dave -
-
-
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#BR#MBR5#Week 5#CookpadGujrati#CookpadIndia Brinda Padia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13659094
ટિપ્પણીઓ
Hastag barabar aap virali